દાળ પકવાન
દાળ પકવાન સિંધિ ઓ ની ફેવરેટ આઇટમ છે
#મૈંદો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પ્લેટ મા મૈંદો લઇ તેમાં મીઠું એક ચમચી તેલ મોળ માટે નાખી પાણી નાખી લોટ બાંધવો લોટ બાધી દસ મીનીટ રાખી પછી તેમાં થી પકવાન બનાવવા લોટ ને મસણી તેના લુવા કરી પાટલા ઉપર રોટલી જેમ વળવા પંદર મીનીટ રાખી પછી તેને તરવા
- 2
ગેસ ઉપર કડાઇ મા તેલ મુકી ગરમ થાય એટલે તેમાં પકવાન તરવા સહેજ ગુલાબી રંગ ના થાય એટલે કાઢી લેવા પકવાન તૈયાર તેની સાથે દાળ મસ્ત લાગે
- 3
દાળ બનાવવા માટે કુકર માચણાનીદાળ એક વાટકી જેટલી લેવી તેમાં એક ગ્લાસ પાણી નાખી મીઠું નાખવું માપસર હરદર નાખી ગેસ ઉપર મુકી ઢાંકી ને પાંચ સીટી વગાડવી પછી કડાઇ માકાઢી અડધી ચમચી હિંગ નાખી ગેસ ઉપર મુકી સહેજ ઘાટી થાય ત્યા સુથી ઉકાળીને ગેસ બંધ કરવો દાળ તૈયાર પકવાન ઉપર દાળ સહેજ લસણ ની ચટણી બાફેલા બટાટાના નાના નાના પીસ કોથમીર નાખી ને ખાવાની મજા આવે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાળ પકવાન
#દાળકઢી દાળ એ આપણા ભોજન નો અભિન્ન ભાગ છે.આં દાળ પકવાન સિંધી વાનગી છે પણ સૈા કોઈ બહુ જે પસંદ કરે છે. Varsha Karia I M Crazy About Cooking -
દાળ પકવાન
મિત્રો આ વાનગી ખાવા મા ખૂબજ સરસ લાગે એ સાથે હેલ્ઘી પણ. રાજકોટ મા ખૂબજ ફેમસ છે દાળ પકવાન. સવારે નાસ્તામાં લીધા પછી આખો દિવસ જમવા ની પણ જરૂર ના રહે.lina vasant
-
-
દાલ પકવાન
#સૂપરશેફ 4#માઇઇબુક 14બ્રેકફાસ્ટ કે બ્રંચ માટે ની એક મારી ભાવતી રેસિપી દાળ પકવાન.... Hetal Chirag Buch -
-
-
-
દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
#SFદાળ પકવાન સીંધી લોકો ની પ્રખ્યાત વાનગી છે.જે ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. Bhavini Kotak -
દાલ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
આ એક સિંધી વાનગી છે.એ નાસ્તા કે સાંજ ના ડિનર માં બનાવાય છે.જેમાં ચણા ની દાળ અને પૂરી એટલે કે પકવાન સાથે સર્વ કરવામાં આવે છે.આ વાનગી નો ચાટ બનાવી ને પણ ખાય શકાય છે. Varsha Dave -
-
દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
આ સિંધિ રેસિપિ છે.આ રેસિપી માં મે ચણા ની દાળ ની જગ્યા એ મોગર દાળ નો ઉપયોગ કર્યો છે. પણ બહુ ટેસ્ટી બને છે..#દાળપકવાન#cookpadindia#cookpadgujrati Rashmi Pomal -
દાલ પકવાન
#SFC દાલ પકવાન એ સિંધીઓ નો ટ્રેડિશનલ નાસ્તો છે.ઘર માં સારો પ્રસંગ હોય કે તહેવાર હોય ત્યારે દાલ પકવાન બનાવવા માં આવે છે.હવે તો દાલ પકવાન સ્ટ્રીટ ફુડ તરીકે પણ પ્રચલિત છે. Rekha Ramchandani -
દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
#GA 4#Week 7#brake fastદાળ પકવાન એ ખુબજ સ્વાદિ વાનગી છે.દાળ પકવાન બનાવવા ખુબજ સરળ છે. Aarti Dattani -
દાળ પકવાન(pakvana recipe in Gujarati)
દાલ પકવાન એ અમારા સિન્ધીઓની વિશેષતા છે.અમારા ધરમાં દાલ પકવાન બધાના ફેવરિટ છે. ત્રણ રીતે દાલ પકવાન બનાવેલ છે. મેઈન કોસૅ તરીકે, સ્ટાટર તરીકે, તેમજ ઈવનીંગ સ્નેક મા આપણી અનુકૂળતા મુજબ બનાવી શકાય. Pinky Jesani -
દાલ પકવાન(dal pakvan recipe in Gujarati)
#સુપરશેફ4દાળ પકવાન ખાવામા એક દમ સોફટ હોય છે અને તે નાના મોટા બધા જ ખાઈ શકે છે. Devyani Mehul kariya -
દાળ પકવાન (Dal Pakvan Recipe In Gujarati)
#CTદાળ પકવાન રાજકોટ સીટી નુ street food છે જે લોકો સવારના નાસ્તામાં ખવાય છે Jigna Patel -
દાળ પકવાન
આ એક લોકપ્રિય અને ભરપૂર સ્વાદિષ્ટ સિંધી નાસ્તો જે ક્રિસ્પી પૂરી (પકવાન)અને મસાલેદાર ચટણીઓ અને ચણાની દાળ સાથે પીરસવામાં આવે છે. પરંપરાગત રીતે દાળ અને તળેલી પુરીનો આ કોમ્બો મુખ્યત્વે રવિવારે નાસ્તામાં પીરસવામાં આવે છે, પરંતુ આ વાનગી બ્રંચ અને સાંજના નાસ્તામાં પણ પીરસી શકાય એવી છે. રેસીપી બનાવવા માટે સમય માંગી શકે છે, પરંતુ ચોક્કસપણે મસાલેદાર વાનગીઓ ના શોખીન હોઈએ તો એક વાર પ્રયત્ન કરવા યોગ્ય છે.#cookpadindia#cookpadgujarati#RB16 Riddhi Dholakia -
દાળ પકવાન(Dal pakwan Recipe in Gujarati)
#cookpadindia#cookpad_gujદાળ પકવાન એક સૌથી પ્રખ્યાત સિંધી નાસ્તો રેસીપી છે. દાળ પકવાન મૂળરૂપે ચણાની દાળ પકોવાન ( તળેલી ભારતીય રોટલી) સાથે પીરસવામાં આવે છે. ... સામાન્ય રીતે જ્યારે દાળ પકવાન પીરસે છે, ત્યારે તેને હંમેશા સ્વીટ ચટણી, લીલી ચટણી અને ડુંગળી સાથે પીરસવામાં આવે છે. સામાન્ય રીતે પકવાન મૈદા માંથી બનાવવામાં આવે છે પણ અહી મેંદો અને ઘઉં ના લોટ નો ઉપયોગ કરી બનાવ્યા છે..મે ૧ લી વાર ટ્રાય કર્યા છે પણ ખરેખર ખુબ જ સરસ બન્યા હતા...તો જોયે આપને રેસિપી... Twinkal Kalpesh Kabrawala -
દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
#RJSદાળ પકવાન સ્ટ્રીટ ફૂડ છે દાલ પકવાન ની રેસીપી એક સિંધી વાનગી છે જે બનાવવી ખૂબ સરળ છે ને ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે. મેં પણ પહેલી વાર જ રેસીપી બનાવી પરંતુ ખૂબ જ ટેસ્ટી રેસીપી છે તો ચાલો સિંધી દાળ પકવાન બનાવવાની રીત શીખીએ. Dr. Pushpa Dixit -
દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
શિયાળા ની ઋતુમાં સાંજે લગભગ બધાને ચટપટું ખાવાનું ભાવતું હોય છે તો અહીં એવીજ એક વાનગી આમતો સિંધી લોકોની પ્રખ્યાત એવી દાળ પકવાન ડીશ મેં બનાવી આપની સમક્ષ મૂકી છે. Nikita Mankad Rindani -
ગુજરાત ભાલની ફેમસ દાળ બાટી
#ડીનર #સ્ટાર #goldenapron post-4.. આ દાળ બાટી ગુજરાત ભાલ ની ફેમસ દાળ બાટી છે.. તેમાં દાળ બાફવામાં આખા લસણ ના ગાંઠિયા નો ઉપયોગ થાય છે. જેનાથી દાળ માં લસણ નો મસ્ત ફ્લેવર આવી જાય છે.. Pooja Bhumbhani -
દાળ રોટી દાળ પકવાન (Dal Roti Dal Pakwan Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujrati#LOદાળ પકવાન એ સૌરાષ્ટ્ર નો સવાર ના નાસ્તા નો એક ભાગ.મોટા ભાગે લારી ઓ પર પકવાન એટલે મેંદા ની કડક પૂરી ના ટુકડા ની ઉપર પ્લેન દાળ અને ચટણી નાખી ને ડીશ માં આપવા માં આવે છે.મે અહી અલગ રીતે થોડા healthy ટચ સાથે બનાવી છે. આપના દરેક ના ઘર માં રોટલી તો વધતી જ હોય મે અહી ચણા ની દાળ ના બદલે મોગર દાળ અને વધેલી રોટલી ને ફ્રાય કરી પકવાન ની જગ્યા એ ઉપયોગ કર્યો છે ટેસ્ટ માં લાજવાબ લાગે છે .મે સાથે અહી જે ચટણી બનાવી છે જેના કારણે આ દાળ રોટી સાથે બહુ જ સરસ લાગે. Bansi Chotaliya Chavda -
દાલ પકવાન
#જોડી દાલ પકવાન એક સિંધી રેસીપી છે જેણે હવે ભારતમાં શેરી વાનગીઓમાં પ્રવેશ કર્યો છે.જે સવાર ના નાસ્તા સમયે બધે મળે છે. Rani Soni -
દાલ પકવાન (Dal pakwan recipe in gujarati)
#AM1#Dalદાલ પકવાન એ સિંધી વાનગી છે. જે સામાન્ય રીતે સવાર ના નાસ્તા માં લઈ શકાય છે. ચણા ની દાળ અને પૂરી એટલે કે પકવાન ના સમન્વય થી દાળ પકવાન બને છે.ચણાની દાળ બનાવીને તેમાં ખાટી અને મીઠી ચટણી ને ઉપરથી એડ કરવી દાડમ અને ડુંગળી પણ એડ કરી શકાય છે દાલ પકવાન ને ચાટ બનાવીને પણ ખાઈ શકાય છે. Parul Patel -
-
દાલ પકવાન (Dal Pakvan Recipe In Gujarati)
#trending#cookpadindiaદાલ પકવાન એ બહુ જાણીતું સિંધી વ્યંજન છે જે સામાન્ય રીતે સવાર ના નાસ્તા માં ખવાય છે. જો કે તેને એ સિવાય પણ ખાય શકાય છે. ચણા ની દાળ અને પૂરી એટલે કે પકવાન ના સમન્વય થી દાલ પકવાન બને છે. ચણા ની દાળ ને બનાવી તેમાં ખજુર આંબલી તથા લીલી ચટણી ને ઉપર થી નખાય છે.ચટણીઓ અને પકવાન ને પેહલા થી બનાવી લઈએ તો સમય નો બચાવ થઈ શકે છે. Deepa Rupani -
વરા ના દાળ- ભાત
#ગુજરાતીલગ્ન પ્રસંગ બનતી હોય તેવી દાળ અને ભાત ખાવાની મજા જ કાઇ ઓર છે. તેને વરા ની દાળ પણ કહે છે. Bijal Thaker -
-
દાળ પીઠી
#લીલીદાળ પીઠી એ દાળઢોકલી ની જેમ જ બનાવવા માં આવે છે.પંરતુ મેં દાળ પીઠી વધારે પોશક બનાવવા માટે તેમાં પાલખ ની ભાજી ની પેસ્ટ થી લોટ બાંધ્યો જેથી બાળકો ને સ્વાદ ની સાથે પોષક તત્ત્વો પણ મળી રહે. Parul Bhimani -
દાળ પકવાન (Dal Pakwan recipe in gujarati)
#goldenapron3#week7 માંથી ફૂદીનો ઘટક લય મેં આમા ચટણી બનાવી છે.#મોમ ના હાથ ના દાળ પકવાન એટલે મોજ પડી જાય.Khyati Kotwani
More Recipes
ટિપ્પણીઓ