રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાણી બનાવવા માટે એક મિક્સર જાર સમારેલી બધી વસ્તુ મિક્સ કરી ક્રશ કરી લો. ત્યાર બાદ એક બાઉલમાં કાઢી લો. પાણી ઉમેરી અને ઠંડુ થવા દો.
- 2
મસાલો બનાવવા માટે એક ખરલમાં ખાંડ, મીઠું, લાલ મરચું, સોયા સોસ, આંબલીનો પલ્પ, શેકેલા સિંગ દાણા, લીંબુ બધું મિક્સ કરી ખાંડી લો.ત્યાર બાદ તેમાં પપૈયાનું ખમણ, ટમેટા, ડુંગળીની લાંબી સ્લાઈસ કરી મિક્સ કરી લો.
- 3
સ્ટફિંગને પુરીમાં ભરીને પાણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ થાઈ ગ્રીન કરી વિથ લેમન જીંજર રાઈસ
#goldenapron3વીક23વેજ થાઈ ગ્રીન કરી થાઈ લેન્ડ ની એક ખુબજ પ્રખ્યાત વાનગી છે. સ્વાદ માં ખૂબજ સરસ લગે છે.અને પોષક તત્વો થી ભરપૂર છે.જે લોકો ને વમગી માં કઈક નવીનતમ ટેસ્ટ કત્વનો મેં બનાવવાનો શોખ હોય તેમના માટે આ બેસ્ટ વાનગી છે.આ વનગીમાં તમે અગવથી પણ ગ્રીન પેસ્ટ બનાવીને સ્ટોર કરી શકો છો. Sneha Shah -
-
5 ફ્લેવર પાણી પુરી
લેડીસ ની પાર્ટી હોય ને પાણી પુરી ના હોય તો મજા ના આવે તો ચાલે 5 ફ્લેવર નું પાણી સાથે પુરી ની મજા લઇએ .. Kalpana Parmar -
થાઈ રેડ કરી અને કોર્ન રાઈસ
થાઈ રેડ કરી એ કોકોનટ મિલ્ક, એક્ઝોટિક વેજ, તોફુ થી બનાવમાં આવે છે. રાઈસ સાથે સર્વ કરવામાં આવે છે. થાઈ મુખ્ય વાનગી ગણાય છે. સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. Disha Prashant Chavda -
વેજ થાઈ ગ્રીન કરી વીથ રાઇસ (Veg Thai Green Curry Rice Recipe In Gujarati)
#RC4#Week4#rainbowchallenge#greenrecipes#cookpadindia#cookpadgujarati#vegthaigreencurryવેજ થાઈ ગ્રીન કરી એ થાઈલેન્ડની પ્રખ્યાત healthy થાઈ રેસિપી છે. જેમા કોકોનેટ મિલ્ક તેમજ વેજીટેબલ નો યુઝ થાય છે માટે ખૂબ જ હેલ્ધી છે. કંઈક નવું નવું ખાવાનો શોખ હોય તેના માટે બેસ્ટ વાનગી છે. Ranjan Kacha -
પાણી પુરી ની પુરી
ફ્રેન્ડ્સ, જનરલી આપણા ઘરે પાણીપુરી નો પ્રોગ્રામ ડીનર માં જ હોય છે ખરું ને? . હવે લોકડાઉન જેવી પરિસ્થિતિ માં બહાર જવું એના કરતાં ઘરે પણ સરળતાથી પુરી બનાવી શકાય છે અને જો રોટીમેકર હોય તો આ કામ અડઘો સમય જ લે છે પરંતુ મેં અહીં રોટીમેકર ના ઉપયોગ વિના આ પુરી બનાવી છે જેમાં આ માપ થી ૭૦ થી ૮૦ નંગ પુરી બની હતી. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
થાઈ ગ્રીન કરી (Thai Green Curry Recipe in Gujarati)
#GA4#week14# કોકોનટ મિલ્ક#cookpadindia#cookpadgujarati આ એક ખૂબ જ હેલ્ધી થાઇ રેસિપી છે જેમાં કોકોનટ મિલ્ક વાપરવામાં આવે છે અને ઘણા બધા એક્ઝોટિક વેજીટેબલ યુઝ થાય છે આ કરી મા ગલાંગલ (થાઈ આદું) યુઝ થાય છે પણ જો એ ના હોય તો આપણે આપણું આદુ પણ યુઝ કરી શકાય. SHah NIpa -
થાઈ વેજ પોટલી
#ખુશ્બુગુજરાતકી#તકનીકથાઈ વેજ પોટલી એકદમ ટેસ્ટી લાગે છે અને તેમાં બધા વેજીટેબલ પણ હોય છે અને ખાસ કરીને જરમિનેટ કરેલા મગ અને મઠ. જે પ્રોટીન થી ભરપૂર છે. અને હેલ્થી પણ છે.સાથે તેમાં થાઈ ચીલી પેસ્ટ ઉમેરવામાં આવે છે જેનાથી ટેસ્ટ મા વધારો થાય છે. Bhumika Parmar -
-
પાણી પુરી
#બર્થડેઘરમાં કોઈ નાના બાળક ની બર્થડે હોય અને એમના સ્કૂલ ના મિત્રો સાથે ઉજવણી કરવાની હોય એટલે પહેલુ નામ તો પાણી પુરી નું જ આવે.મમ્મી મારા બધા મિત્રો ને તમારા હાથ ની પાણી પુરી ખૂબ જ ભાવે છે એટલે મારી બર્થડે પાર્ટી માં પાણી પુરી તો બનાવજો..તો આજે બર્થડે થીમ ને ધ્યાન માં રાખી ને મેં પાણી પુરી બનાવી છે ્ Bhumika Parmar -
-
ફરસી પુરી
#મેંદોમેંદામાંથી બનતી ટેસ્ટી અને ક્રિસ્પી ફરસીપુરી જે આથેલા લીલા મરચાં સાથે ખાવાની ખૂબ મજા આવે છે. Nigam Thakkar Recipes -
-
-
થાઈ સલાડ
અહીં મેં થાય સલાડ બનાવ્યું છે છે ખૂબ જ ટેસ્ટી છે સાથે ઓઇલ ફ્રી છે જે ડાયટમાં યુઝ કરી શકાય#Goldenapron Devi Amlani -
-
હરિયાળી પનીર કબાબ
#Dreamgroup#પે્ઝન્ટેશનપનીર સ્ટાર્ટરમાં ન્યૂ વેરિએશન કરી એક ગ્રીન ચટણી સાથેનું સ્ટફ બનાવીને એક ન્યુ ટેસ્ટ તૈયાર કર્યો છે. Amita Mandaliya -
-
પાણીપુરી નું પાણી (Panipuri Pani Recipe In Gujarati)
#CWM1 #Hathimasalaકૂક વિથ મસાલા - ૧ Hetal Siddhpura -
-
થાઈ સીઝલર
#goldenapron3Week 6#એનિવર્સરી#તીખીથાઈ કરી, રાઈસ, નૂડલ્સ સાથે થાઈ કોર્ન કેક અને વેજિઝ ની મદદ થી આ સિઝલર બનાવ્યું છે. સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
-
તુરીયા પાત્રાનું શાક.( Turiya Patra nu Shak in Gujarati.)
@સુપરશેફ૧આ પારંપરિક શાકની રેસિપી ને મે સરળ બનાવી દીધી છે. જેથી નવી પેઢી પણ બનાવી શકે.. Mita Shah -
-
-
-
-
-
પુરી ભાજી વીથ ટી
સવાર માં ગરમ નાસ્તો કરવો જોઈએ અને ચા સાથે અવનવા નાસ્તા બનાવો. અને મસ્ત મજા ની "પુરી ભાજી " નાસ્તો કરવાની મજા માણો. ⚘#ટીટાઈમ Urvashi Mehta
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10685683
ટિપ્પણીઓ