ફ્યુઝન ફ્રેન્કી

Shweta Shah
Shweta Shah @cook_18627812
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. (ફ્રેન્કીની રોટલી માટ
  2. 100 ગ્રામ મેંદો
  3. 1 ચમચી તેલ
  4. મીઠું સ્વાદાનુસાર
  5. 20 ગ્રામપનીર
  6. 1/4 કપમકાઇ
  7. 1/4 કપવટાણા
  8. 1/4 કપફણસી
  9. 1 ચમચીમેક્સીકન મીક્સ હર્બ્સ
  10. મીઠું સ્વાદ મુજબ
  11. 1 કપસાલસા સૅાસ
  12. સલાડ માટે - કાકડી, ટામેટા, કેપ્સીકમ ઉભા સમારેલા 1 વાડકી, તેલ, તલ, બેઝીલ,મીઠું, મરચું, મરી પાઉડર
  13. 1 કપસજાવટ માટે છીણેલુ ચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેંદામાં તેલ, મીઠું ઉમેરી રોટલીની કણેક તૈયાર કરો, તેમાંથી એકસરખી કાચી પાકી રોટલી તૈયાર કરો

  2. 2

    બધા શાકભાજીને બાફીને તેમાં પનીર અને બધા મસાલા ઉમેરી તેના રોલ વાળી તવી પર સેલો ફ્રાય કરી લો

  3. 3

    1 ચમચી તેલ કઢાઇમાં લઇ તેમાં સમારેલુ સલાડ, બેઝીલ, મરી,મરચું,તલ ઉમેરી 1 મિનિટ સાંતળો, ગેસ બંધ કરી મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો

  4. 4

    રોટલી ઉપર સાલસા સૅાસ,રોલ,સલાડ,ચીઝ મુકી ફ્રેન્કી વાળી ઘી અથવા બટર મુકી સૅલો ફ્રાય કરી લો વચ્ચેથી પીસ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Shah
Shweta Shah @cook_18627812
પર

ટિપ્પણીઓ

Similar Recipes