મેયો ચોકો સેન્ડવિચ વિથ ક્રેન બેરીઝ

Srushti Dhaval Patel @cook_17491091
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બ્રેડ સ્લાઈસ લો તેના પર બટર લગાવી લો ત્યારબાદ તેના પર ચોકલેટ સ્પ્રેડ અને મયોનનીસ સોસ લગાવી લો ત્યારબાદ તેના પર ચોકલેટ ચિપ્સ અને ક્રેનબૅરી નાખી દો ત્યારબાદ તેના પર ચીઝ છીની લો ત્યાબાદ બીજી સ્લાઈસ લઈ ને તેના પર પણ બટર લગાવી ચોકોલેટ સ્પ્રેડ અને મયોનનીસ સોસ લગાવી ને ચોકલેટ ચિપ્સ અને ક્રેનબૅરી નાખી ને ચીઝ છીણી લો બસ એવી જ રીતે ત્રીજી સ્લાઈસ માં પણ લગાવી લો ત્યાબાદ ચોથી સ્લાઈસ લઈ ને તેના પર બટર લગાવી ને ઉપર લગાવી લો ત્યાબાદ તેના પર ચીઝ છીણી લો.તેના પર ચોકલેટ સોસ અને ક્રેનબૅરી નાખી લો.
- 2
તો તૈયાર છે તમારી મેયો ચોકો સેન્ડવિચ વિથ ક્રેન બેરીઝ
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
ચોકો - ચીઝ સેન્ડવીચ
#ફાસ્ટફૂડચોકલેટ અને ચીઝ નુ કોમ્બિનેશ ટેસ્ટ માં ખૂબ જ મસ્ત હોય છે Radhika Nirav Trivedi -
-
ચોકલેટ સેન્ડવીચ(Chocolate Sandwich Recipe in Gujarati)
#GA4#week10#post1#cheese 🧀#chocolate# ચીઝ ચોકલેટ સેન્ડવીચ એકદમ સરળ છે, અને બાળકો ની ફેવરીટ જ હોય છે, અને બાળકો ને ભૂખ લાગી હોય ત્યારે જલ્દી થી બનાવી શકાય છે. Megha Thaker -
ચીઝ ચોકલેટ સેન્ડવીચ(Cheese chocolate sandwich recipe in Gujarati)
#GA4#week3#sendvich Jayshree Chandarana -
ચોકલેટ સેન્ડવીચ
#GA4#week3 સેન્ડવીચ એક ફેમસ વાનગી જે ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય છે.આજે મે બાળકો ની ફેવરિટ ચોકલેટ સેન્ડવીચ ટ્રાય કરી છે.જે ખૂબ જ ઓછા ઘટકો થી બની પણ તરત જાય છે અને બાળકો પણ ઘણી પસંદ કરેછે. khyati rughani -
ચોકલેટ ચીઝ સેન્ડવીચ(Chocolate Cheese sandwich recipe in Gujarati)
#NSDઅમદાવાદ ના માણેક ચોક ની પ્રખ્યાત ચોકલેટ ચીઝ 3 layer સેન્ડવિચ આજે બનાવી... sandwich day contest માં તો choclate cheese સેન્ડવિચ તો હોવી જ જોઈએ. Kshama Himesh Upadhyay -
-
-
-
-
-
ફ્રુટ ચીઝ સેન્ડવિચ (Fruit Cheese Sandwich Recipe In Gujarati)
#ફટાફટઆ સેન્ડવિચ મારી ફેવરિટ છે.પેહલી વાર જ્યારે સેન્ડવિચ બનાવી એ પાઈનેપલ ચીઝ સેન્ડવિચ બનાવી હતી જે હું મારા પાપા પાસેથી શીખી છું.મારા પાપા મને પાઈનેપલ ચીઝ સેન્ડવિચ બનાવી આપે તો એમની રીત થિ જ મેં સેન્ડવીચ બનાવી જે ખાવામાં પણ હેલ્ધી છે અને ટેસ્ટ માં તો સુપર્બ છે.આ સેન્ડવિચ ને તમે બ્રેકફાસ્ટ કે સાંજ નાં નાસ્તા માં લઇ શકો છો. Avani Parmar -
ચોકોલેટ સેન્ડવિચ (Chocolate Sandwich recipe in Gujarati)
#goldenapron3#week20#chocolate Sagreeka Dattani -
સેન્ડવિચ (3 different type)
#ફટાફટsandwiches 😋👩🍳1) chocolate_cheese_sandwich2) masala_cheese_sandwich3) veg_schezwan_cheese_sandwichસેન્ડવિચ એક એવી આઈટમ છે જેને ઓઇલ ફ્રી ખાવાનું વધારે પસંદ હોય. અને હાં 10 મિનિટ માં તો બની જાઉં હો.. મારે આજ ઘર માં બધું પડ્યું હતું. બસ એક બ્રેડ લેવાની હતી. પાછું કોઈ એક ટાઈપ ની સેન્ડવિચ તો અમારે હોય જ નહીં.. એમાં પણ અલગ અલગ ટેસ્ટ જોઈતા હોય..So here i m presenting 3 type of different sandwiches .. enjoy it#cookpadGujarati#cookpadindia#homemadefood#lovetocookThank u foodies 😋👩🍳 Henal Kothadiya _ #HENALs_Kitchen -
-
ચોકલેટ ઢોંસા(chocolate dosa recipe in gujarati)
દરેક બાળકને ચોકલેટ ગમે છે. દરેક ઉંમરના લોકોને પણ ચોકલેટ ગમે છે. ઢોંસામાં કંઈક અલગ જ હોય છે. Anjali Sakariya -
-
-
-
મેયો ઓલિવ સેન્ડવિચ
#જૂનસ્ટારજલ્દી બની જાય એવી આ સેન્ડવીચ છે. બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે. Disha Prashant Chavda -
ચીઝ ચોકલેટ પીઝા (Cheese Chocolate Pizza Recipe In Gujarati)
#GA4 #Week17 #Cheese. #post1# Megha Thaker -
આઈસ્ક્રીમ સેન્ડવીચ(Chocolate Sandwich Recipe in Gujarati)
#GA4#Week3આજે સેન્ડવીચ માં કંઇક નવું ટ્રાય કરી . બધા ને ખુબજ ભાવી. Vrutika Shah -
ચીઝ ચોકલેટ મસ્કા બન અમદાવાદ ફેમસ (Cheese Chocolate Maska Bun Ahmedabad Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#KER Sneha Patel -
ચોકલેટ ચીઝ સેન્ડવીચ (Chocolate Cheese Sandwich Recipe In Gujarati)
#LB#manekchowkstyle chef Nidhi Bole -
-
-
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10717088
ટિપ્પણીઓ