ચોકો મેયો ચીઝ સેન્ડવીચ

Liza Pandya
Liza Pandya @cook_24211562

બધા બાળકો ની મનપસંદ સેન્ડવિચ.

ચોકો મેયો ચીઝ સેન્ડવીચ

બધા બાળકો ની મનપસંદ સેન્ડવિચ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 થી 15 મિનિટ
2 બાળકો માટે
  1. જો ચોકલેટ ના લાટા નો ઉપયોગ કરતા હોઈ તો 1 મોટો પીસ
  2. જો લાટો ના હોઈ તો તમને ભાવતી કોઈ પણ 1 ચોકલેટ
  3. 2 ચમચીમોયોનીઝ
  4. ચીઝ
  5. બ્રેડ

રાંધવાની સૂચનાઓ

10 થી 15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં પાણી લઇ તેની અંદર બીજું કાચનું બાઉલ રાખી તેમાં ચોકલેટ ઓગાળો.

  2. 2

    ચોકલેટ ઓગળે ત્યાં સુધી માં બીજા બાઉલ માં 2 મોટી ચમચી મેયોનીઝ લઇ તેમાં તમારા બાળકો ને ભાવે તેટલું ચીઝ ઉમેરી મિક્સ કરો.

  3. 3

    હવે તે મિશ્રણ માં ઓગળેલી ચોકલેટ નાખી ફરી મિક્સ કરો.

  4. 4

    તૈયાર થયેલ મિશ્રણ ને બ્રેડ પર લગાવી દો અને પેન માં સેકી લો. તૈયાર છે તમારી ચોકો મેયો ચીઝ સેન્ડવીચ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Liza Pandya
Liza Pandya @cook_24211562
પર

ટિપ્પણીઓ

Similar Recipes