રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક નોન સ્ટીક પેન માં 1 ટે સ્પૂન ઘી ગરમ કરી તેમાં લીલા મરચાં,આદુ,લસણ નાખી થોડા સાંતળી લો.હવે તેમાં લાલ મરચું,ધાણાજીરું,હળદર,ગરમ મસાલો નાખી થોડું સાંતળી લો.
- 2
હવે મસાલા બળે નહિ તે માટે તેમાં 2 થી 3 ટે સ્પૂન પાણી ઉમેરી તેમાં સ્વાદ મુજબ મીઠું અને બાફેલા દેશી ચણા ઉમેરી થોડી વાર કુક કરી લો.
- 3
હવે ચણા ના મિશ્રણ ને થોડું ઠંડુ કરી એક મિક્સર ઝાર માં લઇ સ્મૂથ થાય તેવું ક્રશ કરી લો.હવે ક્રશ કરેલા મિશ્રણ ને એક બાઉલ માં લઇ તેમાં સમારેલી ડુંગળી,લીલા ધાણા અને બાઇન્ડિંગ માટે બ્રેડ ક્રમ્સ ઉમેરી મિશ્રણ મિક્સ કરો.
- 4
હવે મિશ્રણ માંથી એક સરખા કબાબ બનાવી તેને ઘી માં શેલો ફ્રાય કરી ગ્રીન ચટની થી બ્રશીંગ કરી ડુંગળી ની રિંગ્સ અને લીંબુ થી ગાર્નિશ કરી સર્વ કરો તો તૈયાર છે કાલે ચને કે વેજ શામી કબાબ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
વેજ. સોયા કબાબ
#RB13#WEEK13(વેજીટેબલ સોયા કબાબ ખાવામાં ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે, સોયા ગ્રેન્યુઅલ્સ માં ખૂબ પ્રમાણમાં ફાઇબર હોવાથી તે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.) Rachana Sagala -
-
-
મીક્સ દાણા રીંગણ નું શાક (Mix Dana Ringan Shak Recipe In Gujarati)
#MBR8#week8#Win#week4#cookpadgujarati#cookpadindia Alpa Pandya -
-
-
-
-
વેજ કબાબ (Veg Kebab Recipe In Gujarati)
#TRO#Trading recipe of October#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
હરાભરા કબાબ (Harabhara kebab recipe in Gujarati)
હરાભરા કબાબ એ ખૂબ જ લોકપ્રિય સ્ટાર્ટર નો પ્રકાર છે જે પાલક, વટાણા અને પસંદગી મુજબના શાકભાજીને ઉમેરીને બનાવવામાં આવે છે. લીલા ધાણા અને ફુદીનો આ વાનગી ને ખૂબ જ સારો સ્વાદ આપે છે. સામાન્ય રીતે હરાભરા કબાબને ડીપ ફ્રાય કરીને બનાવવામાં આવે છે પરંતુ મેં અહીંયા પેન ફ્રાય કરીને બનાવ્યા છે જે ઓછા તેલમાં ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. હરાભરા કબાબ નો સ્વાદ ફુદીના અને દહીંની ચટણી સાથે પીરસવાથી અનેક ગણો વધી જાય છે.#CWT#MBR1#cookpadindia#cookpad_gu spicequeen -
ખીચડો (Khichdo Recipe In Gujarati)
આ ખીચડો પ્રોટીન થી ભરપૂર છે.અમારા ઘરે ઉતરાયણ માં આ ખીચડો બને જ છે.ઉતરાયણ સ્પેશિયલ ખીચડો Alpa Pandya -
વેજીટેબલ બટર મસાલા મેગી
#RB12#cookpadindia#cookpadgujarati મને અને મારા husband ને મેગી બહુજ ભાવે છે એટલે આ રેસિપી હું મારા husband ne dedicate કરું છું. Alpa Pandya -
મિક્સ સ્પ્રાઉટસ્ વેજ કબાબ
#ફાસ્ટફૂડ#કઠોળહેલો ફ્રેન્ડ્સ, ખુબ જ હેલ્ધી એવા કઠોળ , ફણગાવેલા કઠોળ માંથી અવનવી વાનગીઓ બને છે . અહીં મેં બે કઠોળ અને બે ફણગાવેલા કઠોળ માં કોબીજ,એડ કરીને હેલ્ધી કબાબ બનાવ્યા છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
દહી કે શોલે
#ફ્રાયએડઆ રેસિપી મહેમાનોને ઇમ્પ્રેસ કરવા માટે ખુબ જ સરસ લાગે છે તમે જ્યારે કંઈક નવું કરવા માંગતા હોય ત્યારે આ રેસિપી જરૂર ટ્રાય કરજો અને ચોમાસાની સિઝનમાં તળેલી વાનગીઓ વધારે પસંદ કરવામાં આવે છે ત્યારે આ રેસિપી બનાવીને તમારા ઘરના લોકોને આનંદિત કરો Bhumi Premlani -
-
-
-
રાઈસ કટલેટ
#LO#cookpadindia#cookpadgujarati મારી પાસે રાંધેલો ભાત અને બાફેલા બટાકા હતા તો મેં તેમાંથી કટલેટ બનાવી ટેસ્ટ માં સ્વાદિષ્ટ અને ક્રીસ્પી બની. Alpa Pandya -
વાલોર પાપડી નું શાક
#WS1#Sabzi#પાપડી#season#cookpadindia#cookpadgujarati શિયાળા માં આ પાપડી મળે છે તેને મીરચી વાલોર પણ કહેવાય છે. Alpa Pandya -
-
હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati)
#MBR1#week1#Cookpadgujarati તમે રેસ્ટોરન્ટ માં જાઓ ત્યારે સ્ટાર્ટર માં હરા ભરા કબાબ તો ઓર્ડર કરતા જ હશો. તો અહીંયા હું એજ રેસ્ટોરન્ટ જેવા હરાભરા કબાબ ની રેસીપી લાવી છું. હરાભરા કબાબ એ માત્ર ગુજરાતમાં જ નહિ, આખા ભારતમાં લોકપ્રિય વાનગીઓમાંની એક છે. તેમાંય મેરેજ કે કોઈ પાર્ટી હોય ત્યારે સ્ટાર્ટરમાં હરાભરા કબાબ તો હોય જ છે. આ હરાભરા કબાબ એ બહુ જ હેલ્થી ફૂડ છે. કેમકે એમાં સૌથી વધારે લીલા શાકભાજી આવે છે. હરાભરા કબાબ ને વધારે હેલ્થી બનાવા માટે તમે એને તળવા ની જગ્યા એ તવી માં શેકી પણ શકો છો. એટલે બાળકો ને હરાભરા કબાબ બનાવી ને ખવડાવવા જ જોઈએ. તો આજે જ શીખી લો રેસ્ટોરન્ટ જેવા સ્વાદિષ્ટ હરાભરા કબાબ બનાવની રીત.ઘરે જ બનાવો આ રેસ્ટોરન્ટ જેવા સ્વાદિષ્ટ હરાભરા કબાબ અને બધા આંગળા ચાંટતા. રહી જશે. Daxa Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10724501
ટિપ્પણીઓ