જલેબી

Ankita Khokhariya Virani
Ankita Khokhariya Virani @cook_17409283

દશેરા પર ખવાતી સૌની પસંદ.. જલેબી

જલેબી

દશેરા પર ખવાતી સૌની પસંદ.. જલેબી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપમેંદો
  2. 2 ચમચીબેસન
  3. 4 ચમચીદહીં
  4. 1 ચમચીગરમ ઘી
  5. જરુર હોય તૌ હુંફાળું પાની
  6. 1.5 કપસુગર ચાસણી માટે
  7. અડધો કપ પાણી
  8. ઘી તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધી જ સામગ્રી મિક્સ કરી..જરૂર મુજબ પાની ઉમેરી ઘટ્ટ ખીરું બનાવો.8 થિ 9 કલાક આથો આવવા દો.

  2. 2

    સુગર અને પાણી ઉમેરી ચાસણી તૈયાર કરી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ankita Khokhariya Virani
પર

ટિપ્પણીઓ

Similar Recipes