જલેબી

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

જલેબી એક ગુજરાતીનું બહુંંજ ફેમસ સ્ટૃીટફુડ છે.વળી શુભપૃસંગે ખવાતી વાનગી છે.કુકપેડ ના જન્મદિનની ઉજવણી માટે પણયાદગાર બનાવશે.
#Cookpadturns3

જલેબી

જલેબી એક ગુજરાતીનું બહુંંજ ફેમસ સ્ટૃીટફુડ છે.વળી શુભપૃસંગે ખવાતી વાનગી છે.કુકપેડ ના જન્મદિનની ઉજવણી માટે પણયાદગાર બનાવશે.
#Cookpadturns3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકી મેંદો
  2. 1વાટકી સુગર
  3. 1વાટકી દહીં
  4. 1 ચમચીબેકિંગ પાવડર
  5. 1 ચમચીઘી
  6. તળવા માટે તેલ
  7. 2 ચમચીડૃાય ફુટસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    આગલી રાતે મેંદાના લોટમાં દહીં નાંખી આથો આવે એટલે પલાળવું,બીજે દિવસે તેમાં ઘી,બેકિંગ પાવડર નાંખી હલાવવું.આમ ખીરું રેડી કરવુંકડાઇમાં ખાંડલઇ તેમાં ડુબે તેટલું પાણી લઈચાસણી રેડી કરો.

  2. 2

    તાવડો મુકી તેલ ગરમ થાય પછી ટમેટોકેચપની બોટલ માંખીરું ભરી કુકપેડનાં સિમ્બૉલના આકારની જલેબી ઉતારો,કુકપેડ લેટરની જલેબી ઉતારી ચાસણીમાં બોળી કાઢી લો.

  3. 3

    ડીશમાં લઇ ડાૃય ફુટસ સાથે સવૅકરી કુકપેડ નાં જન્મદિન ની ઉજવણીનો હિસ્સો બનો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

ટિપ્પણીઓ

Similar Recipes