રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા રીંગણ ને ગેસ પર શેકી લો, શેકાઈ જાય પછી ઠંડુ પડે એટલે તેની છાલ કાઢી લો
- 2
હવે કોઇ ચમચી થી એને મેશ કરી દો, પછી એક કઢાઈ માં 2 ચમચા તેલ મુકો એમાં હિંગ નાંખો,પછી ઝીણી સમારેલી લીલી ડુંગળી નાખો થોડી વાર પછી એમાં અદુમર્ચા ની પેસ્ટ નાખો એને હલાવીને થોડીકવાર પછી જીણા સમારેલા ટમેટાં નાખો, પછી થોડી વાર બરાબર ચડવા દો
- 3
હવે એમાં લાલ મરચું,હળદર, મીઠું સ્વાદ મુજબ નાખી બરાબર મિક્સ કરો પછી તેમાં શેકેલા રીંગણ નું મીક્સચર નાંખો બરાબર હલાવીને થોડી વાર ચડવા દો
- 4
5 થી 7 મિનિટ પછી રીંગણ નુ ભડથુ બની જસે એને એક બાઉલમાં કાઢી ગરમ ગરમ રોટલા સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
રીંગણ નો ઓળો
#શિયાળા#OnerecipeOnetreeશિયાળો અને ઓળો બંને એક બીજા ને પૂરક છે એમ કહીએ તો ચાલે. આમ તો ઓળો ક્યારેય પણ બનાવાય પણ શિયાળા ની ઠંડક માં ઓળો ખાવાની મજા કાઈ ઓર જ હોય છે. બાજરા ના રોટલા, ઓળો, લસણ ની ચટણી, ગોળ બસ મજા પડી જાય. ગુજરાતી માં ઓળો, ગુજરાત બહાર બેંગન ભરથા થી ઓળખાતી આ સ્વાદિષ્ટ વાનગી બે રીત થી બનાવાય છે. રીંગણ ને આંચ પર સેકી ને અને બાફી ને. મૂળભૂત રીતે તો આંચ પર પકાવી ને ઓળો બને પરંતુ ધાર્મિક દ્રષ્ટિએ અને સુવિધા ની દ્રષ્ટિએ બાફી ને બનાવાય છે. મેં બાફી ને, એકદમ સરળ રીતે બનાવ્યું છે. Deepa Rupani -
-
-
-
-
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
રીંગણ નો ઓળો શિયાળામાં શરીરને ગરમી આપે છે.. રીંગણ માં આયૅન હોય છે.. એટલે શરીર ને તાકાત મળે છે.. સીંગતેલ માં લથપથ ઓળો . ખાવાની ખૂબ મોજ પડી જાય છે.. Sunita Vaghela -
-
રીંગણ નું ભરથું(Ringan Bharthu recipe in Gujarati)
#GA4 #Week9#egg_plantપોસ્ટ - 14 શિયાળા ની ઋતુ ચાલુ થઈ છે સાથેજ મોટા રીંગણ મળવા લાગ્યા છે...મેં શેકીને ભરથું બનાવી બાજરાના રોટલા...ઘી-ગોળ....ફણગાવેલી મેથીનું અથાણું...સલાડ...લીલી હળદર.....આંબા હળદર ...પાપડ..છાશ અને ડેઝર્ટ માં શીંગ, તલ અને રાજગરાની ચીકી સાથે પીરસ્યું છે...અને હા ભરથું(ઓળો) અગ્ર સ્થાને બિરાજે છે....😊 Sudha Banjara Vasani -
રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
લંચ ટાઈમ માટે બેસ્ટ રહેશે..ગ્રેવી પણ એટલી ટેસ્ટી છે કે દાળ કે કઢી ની પણજરુર નઈ પડે.. ખાઈ શકાય છે.. Sangita Vyas -
-
-
રીંગણ નુ ભડથું
#goldenapron3Week5SABZIકાઠીયાવાડી ભોજન માં રીંગણ નું ભરતું એ બધાનુ ખુબ જ ફેવરીટ છે ચાલો મિત્રો આજે આપણે ની રેસીપી જોઇએ Khushi Trivedi -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#cookpadindiaશિયાળો વિદાય લે એ પહેલા મારી પ્રિય શિયાળા ની વાનગી એટલે રીંગણ નો ઓળો... આ વિકેન્ડ પર બનાવી જ નાખ્યો... અને એ પણ અસલ સગડી પર રીંગણ શેકી ને...! વાંચી ને જ મોં મા પાણી આવી ગયું હેં ને મિત્રો... તો ચાલો જલ્દી જલ્દી એની રીત પણ લખી લઈએ..... 😍😋 Noopur Alok Vaishnav -
-
-
-
રીંગણ બટાકા નું ગ્રેવી વાળુ શાક (Ringan Bataka Gravy Shak Recipe In Gujarati)
ભાત રોટલી સાથે મજા આવે દાળ ના હોય તો પણ ચાલે.બહુ જ swadish અને રેગ્યુલર મસાલા વાળુ શાક.. Sangita Vyas -
-
-
રીંગણ નાં પલીતા (Ringan Palita Recipe in Gujarati)
રીંગણ નાં પલીતા ખુબ જ ટેસ્ટી લાગે છે.. બાળકો રીંગણ નું શાક નથી ખાતા પણ આ પલીતા હોંશે હોંશે ખાય છે.. રીંગણ માં આયૅન હોય છે.. એટલે એનીમિયા ની કમી દૂર કરે છે.. Sunita Vaghela -
-
સુવા ની ભાજી અને રીંગણ ની સબ્જી
#MW4#wintershakreceip શીયાળૉ એટલે શાક ભાજી અને વસાણા ની સિઝન,આ સિઝન માં તમે મનપસંદ શાક બનાવી ખાઈ શકો,મેં આજે સુવા ની સબ્જી બનાવી તો ખૂબ મજા આવી,તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10804013
ટિપ્પણીઓ