રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપસોજી
  2. 2 કપદૂધ
  3. 1 કપખાંડ
  4. 8-10તાંતણા કેસર
  5. 2 ચમચીકાજુ બદામ ની કતરણ
  6. 1/2 કપઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘી ને ગરમ કરી તેમાં સોજી નાખી શેકવું. બીજા ગેસ પર દૂધ મા કેસર નાખી ગરમ કરવું.

  2. 2

    હવે સોજી માં થી સુગંધ આવે ત્યાં સુધી શેકવું. ત્યારબાદ કેસર વાળુ દૂધ નાખી દેવું અને કડાઈ મા થી સોજી છુટ્ટી પડે ત્યારે ખાંડ નાખવી.

  3. 3

    ખાંડ નું પાણી બળી જાય એટલે ગેસ બંધ કરી ઉપર કાજુ બદામ ની કતરણ નાખી દેવી. તૈયાર છે કેસરી બાથ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Tanna
Avani Tanna @cook_17702868
પર

ટિપ્પણીઓ

Similar Recipes