રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામમોળા ભાવનગરી ગાંઠિયા
  2. 1વાડકી છાસ
  3. મીઠું સ્વાદાનુસાર
  4. 1 ચમચીમરચું
  5. જરૂર મુજબ પાણી
  6. 1 ચમચીરાઈ જીરું
  7. 1 ચમચીખાંડ
  8. 1 ચમચીહળદર
  9. 1નાનું બાઉલ ટમેટા સમારેલા
  10. 24 દાણા લવિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક પેન માં છાસ લઈ તેમાં પાણી ઉમેરી રાઈ જીરું વડે વઘાર કરી લો.

  2. 2

    ત્યારબાદ તેમાં મીઠું, મરચું, હળદર, ખાંડ, લવિંગ નાખી છાસ ને ઉકળવા દો. ત્યારબાદ તેમાં ટમેટા ઉમેરો.

  3. 3

    પછી તેને ગેસ પર થી નીચે ઉતારી ગાંઠિયા ઉમેરી દો.

  4. 4

    તો તૈયાર છે સ્વાદિષ્ટ ભાવનગરી ગાંઠિયા નું શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Kavisha Machchhar
Kavisha Machchhar @cook_17589438
પર
Bhavnagar

Similar Recipes