રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામઆમળા
  2. 500 ગ્રામસાકર અથવા ખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    આંબળાને બાફી લો અને તેની પેશીઓ છૂટી કરો

  2. 2

    હવે તેમાં ખાંડ નાખી બે દિવસ સુધી રાખો પછી તેને નીતારી લો

  3. 3

    પછી તેને વાસણમાં કાઢી અને તડકે બે દિવસ રાખી દો તૈયાર છે તમારો આમળા નો મુખવાસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Sonal Ganatra
Sonal Ganatra @cook_17259102
પર

Similar Recipes