રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આમળાને બાફી ક્રશ કરી ઘી માં સાંતળવું. તેમાં આદુ ફૂદીના ની પેસ્ટ ઉમેરી ફરીથી સાંતળવું.
- 2
સાકર અને મધ ની 2 તારની ચાસણી કરો પછી તેને ઠંડુ થવા દો.
- 3
સંતળાયેલા આમળા ના પલ્પ માં ખમણેલો માવો અને ગુંદ નો ભૂકો ઉમેરી સરખી રીતે હલાવો. પછી તેમાં સાકર અને મધની ચાસણી ઉમેરો. ત્યારબાદ તેમાં કાજુ, બદામ અને પિસ્તા ની કતરણ ઉમેરો. અને છેલ્લે એલચી, જાવંત્રી, કેસર અને વેનીલા એસ્સેન્સ ઉમેરી સરખી રીતે મિક્સ કરો.
- 4
તૈયાર છે તમારો આમળા નો હલવો. ખુબ જ ટેસ્ટી, હેલ્ધી અને સૌંદર્યવર્ધક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગાજર નો હલવો
#એનિવર્સરી#week 4#desertમારા નાના ભાઈ ને આ ગાજર નો હલવો ખૂબ જ ભાવે છે... Binaka Nayak Bhojak -
-
બીટરૂટનો હલવો(Beetroot Halwo recipe in Gujarati)
આપણે બધાં ગાજર તથા દૂધી નો હલવો બનાવતા હોઈએ છીએ. જે લગભગ નાના- મોટા દરેકને ભાવતો પણ હોય છે. પરંતુ બીટરૂટનો હલવો બહુ ઓછા લોકો બનાવે છે. બીટરૂટમાં આયઁન વધુ પ્રમાણમાં હોય છે. જેથી બીટરૂટ ખાવાથી હિમોગ્લોબીન વધે છે. મેં આજે બીટરૂટનો હલવો બનાવ્યો છે. ગાજર અને દૂધી નો હલવો બનાવી એમ જ બનાવવાનો હોય છે.તો ચાલો જોઈએ બીટરૂટનો હલવો.#GA4#Week5 Vibha Mahendra Champaneri -
-
-
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#ff1#non fried jain Recipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
-
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#RC3#Cookpadindia#Cookpadgujaratiશિયાળામાં ગાજર એકદમ સરસ લાલ મળે છે. આ સિઝનમાં અમારે ત્યાં અવારનવાર ગાજરનો હલવો બનાવીએ.આ હલવો 6-7 દિવસ ફ્રીઝમાં સરસ રહે છે. તમે પણ ચોક્કસ બનાવજો... Jigna Vaghela -
-
-
માવા કુલ્ફી (Mava Kulfi recipe in gujarati)
#goldenapron3 #વીક૨૧ #કુલ્ફી #માઇઇબુક #પોસ્ટ૧૧ Harita Mendha -
ગુલાબજાંબુ (Gulabjamun Recipe In Gujarati)
#મોમ'નામ સાંભળીને જ મોમાં પાણી આવી જાય,', હેં ને દોસ્તો,તો આજે હું એવી જ રેશિપી લઈને આવી છું. જે તમે પણ બનાવવા લાગી જશો.આ વાનગીમારા બાની (મમ્મીની ) અને અમારી મનપસંદ વાનગી (સ્વીટ).હતી જે મને (અમને)વારંવાર બનાવી આપતા.અને હું મારા બંન્ને દિકરાઓ માટે બનાવું છું. જે એમને પણ પસંદ છે.તો ચાલો બનાવીએ,મોમ સ્પેશિયલ ગુલાબજાંબુ. Smitaben R dave -
ગાજર નો હલવો
#૨૦૧૯ગાજર નો હલવો મારો અને મારા ઘરના બધા સદસ્યો નો ફેવરિટ છે.અને શિયાળામાં ગાજર ખૂબ જ સરસ મળે છે.ગરમ ગરમ હલવો ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4#Week21દૂધી ખાય તો બુદ્ધિ આવે.આ કેહવત ને અનુસરી દૂધી નો ઉપયોગ આપણે અલગ અલગ રેસિપી બનાવી કરવો જોઇ.મને દૂધી નો હલવો ખુબ જ ભાવે અને મારા પરિવાર મા પણ બધા ને ભાવે છે. Sapana Kanani -
-
-
-
-
મિક્સ ડ્રાય ફ્રૂટ હલવો 😄
# Weekend# Ekta Memએકતા મેમ ના ફેસબુક લાઈવ પર થી રેસીપી શીખી ને મેં બનાવી છે. ખુબ જ ટેસ્ટી અને યમ્મી છે અને બધા ને ખુબ જ ભાવી છે અને થૅન્ક્સ રેસીપી શેર કરવા બદલ.. Arpita Shah -
-
-
આમળા નો મુરબ્બો (Amla Murabba Recipe In Gujarati)
વિન્ટર કિચન ચેલેન્જ - Week 3#WK3#MS આમળા ગરમીની ઋતુમાં ઠંડક આપે છે. હૃદય અને મગજને તાકત આપે છે. તે ખૂબ જ ગુણકારી છે.તેથી વર્ષભર ઉપયોગ કરવો જોઈએનોંધ - આમળાનો મુરબ્બો ત્યારે જ સારો લાગે છે, જ્યારે આમળા સારા પાકેલાં હોય. ખાસ કરીને ફાગણ અને ચૈત્રના આમળાનો મુરબ્બો સારો બને છે, કારણ કે તે સમય સુધી આમળા પાકી જાય છે. મુરબ્બા માટે જે આમળા લેવામાં આવે તે વાંસની મદદથી તોડેલા હોવા જોઈએ. જો જમીન પર પડેલા આમળાને વીણીને તેનો મુરબ્બો બનાવવામાં આવે તો તે બગડી જાય છે. Juliben Dave -
-
-
દૂધી નો હલવો
#એનિવર્સરી#week 4#desertમારા ઘર માં બધા ને ગળ્યું ખૂબ જ ભાવે છે... એટલે આજે મેં બનાવ્યો છે આ દૂધી નો હલવો... Binaka Nayak Bhojak -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
આ પારંપરિક ગુજરાતી મીઠાઈ છે . ઝડપ થી , ઓછા સમયમાં બને છે. મારા ઘરના સભ્યો ને ખુબ ભાવે છે અને હું તેમના માટે બનાવું છું.Parul Vaghmaria
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11243120
ટિપ્પણીઓ