ગુજરાતી અસ્પેશ્યલ ઢોકળા

Ăvñį Bhãřäț Àhûjä
Ăvñį Bhãřäț Àhûjä @cook_19287093

#Ac

ગુજરાતી અસ્પેશ્યલ ઢોકળા

#Ac

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપરાવો
  2. 1 કપખાટું દહીં
  3. મીઠું સંવાદ અનુસાર
  4. 1ટીસપોન તેલ
  5. 1પેકેટ ઇનો
  6. 1ટીસપોન રાયી
  7. જરૂર મોજબ પાણી
  8. લીમડો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા એક બાઉલ માં રવો,દહીં,મીઠું,ઇનો અને જરૂર મુજબ પાણી નાખી બેટર બનાવો.

  2. 2

    હવે આ બેટર ને પ્રિહીટેડ ડોકડીયા માં 20 મિનિટ માટે સટીમ કરવા રાખો.

  3. 3

    હવે ઢોકળા ને કટ કરી રાઇ લીમડા નું વગાર કરી ગરમ ગરમ કેચપ સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ăvñį Bhãřäț Àhûjä
પર

ટિપ્પણીઓ

Similar Recipes