સરગવા નો શાક

Kiran Radhani
Kiran Radhani @cook_19234477

#Ac

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 સર્વિંગ્સ
  1. 4સરગવો
  2. 3બટેટા
  3. 4ટામેટા
  4. 4ડુંગળી
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 1.5 ટેબલ સ્પૂનમરચું
  7. 2 ટેબલ સ્પૂનધાણા
  8. હળદર જરુર મુજબ
  9. તેલ જરૂર મુજબ
  10. 2લીલું મરચું ઝીણું સમારેલું
  11. વટાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા એક કુકર માં તેલ ગરમ કરી તેમાં સમારેલી ડુંગળી નાખો.ડુંગળી ને લાલ કલર થાય ત્યા સુધી ટાળવાની તેમાં ટમેટા નાખો.સારી રીતે ટમેટા કુક થયી જાય તેમાં મરચું ધાણા અને મીઠું હળદર નાખો.તેમાં બટેટા નાખી થોડી વાર ફેરવો.તેમાં થોડું પાણી નાખી 2 સીટી લગાવી. પછી તેમાં સરગવો અને વટાણા નાખી 2 સીટી લગાવી. જરૂર લાગે તો થોડુ પાણી નાખવું. શાક તેયાર છે. પીરસવી ને ધાણા થી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kiran Radhani
Kiran Radhani @cook_19234477
પર

ટિપ્પણીઓ

Similar Recipes