હેલ્થી ઓટ્સ મૂંગ દળ ચીલા

Megha Anandpara
Megha Anandpara @cook_19325538
Junagadh

#ક્લબ #હેલ્થીફૂડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકો મૂંગ દાળ
  2. ૧/૨ વાટકો ઓટ્સ નો ભૂકો
  3. ૨ થી ૩ ચમચી આદુ માર્ચ જીરા ની પેસ્ટ
  4. ૨ થી ૩ ચમચી કોથમીર
  5. અરધી ચમચી લાલ મરચું પાવડર
  6. હાલ્ફ ટી સ્પૂન હિંગ
  7. સ્વાદ પ્રમાણે મીઠું
  8. ૧/૨ વાટકો પાણી
  9. ૧ નાની વાટકી તેલ
  10. હાલ્ફ ટી સ્પૂન હરદર
  11. સેર્વિંગ માટે ૧ વાટકી દહીં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    1 વાટકી પલાડેલી મગની દાળ, તેણી મિક્સર જાર માં જિની પેસ્ટ બનાવી લેવાનુ.ત્યાર બાદ એમાં જીણું પીસેલું ઓટ્સ નાખવાનું,એમાં ૨ થી ૩ ચમચી આદુ મરચા ની પેસ્ટ એન્ડ ૨ થી ૩ ચમચી કોથમીર. પછી અડધી ચમચી લાલ મરચું પાવડર, ૧/૨ ચમચી હિંગ,૧/૨ ચમચી હરદર અને સ્વાદ પ્રમાણે મીઠુ

  2. 2

    હવે થોડુંક પાણી નાખીને તેને ઢીલું સ્મૂથ બેટટર બનાવી લેવું. પછી લોઢી ગરમ થાય એટલે તેને ઢોસા થી થોડાક જાડા ગોળ ચીલા ઉતારી લેવા. તેની ફરતી બાજુ ૧ ચમચી તેલ નાખવું. ગોલ્ડન થાય ત્યાર સુધી સેકી લેવું.ચીલા રેડી અને હવે સેર્વિંગ ડીશ માં લઈને દહીં સાથે પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Megha Anandpara
Megha Anandpara @cook_19325538
પર
Junagadh

ટિપ્પણીઓ

Similar Recipes