રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. 1કપ કાળા તલ
  2. ૧ કપ કાળા તલ
  3. ૧/૨ કપ ગોળ
  4. ૧/૨ કપ ખજુર
  5. ૧ ચમચી સૂંઠ પાઉડર
  6. ૧ ચમચી ગંઠોડા પાઉડર
  7. ૧ મોટી ચમચી તળેલો ગુંદર
  8. ૧ ચમચી ટોપરા નું છીણ
  9. ૧ચમચી મગજતરી ના બી
  10. સજાવટ માટે કાજુ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કાળા તલ લો તેને મીક્ષરમાં અધકચરા ક્રશ કરો.

  2. 2

    તેમાં ગોળ અને ખજુર નાખો તેમાં સૂંઠ પાઉડર અને ગંઠોડા પાઉડર નાખી ૩ /૪ મિનિટ ક્રશ કરો.

  3. 3

    હવે એક પ્લેટમાં કાઢી મસળી લો તેમાં ગુંદર અને ટોપરા છીણ ઉમેરી સવૅ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reeta Parekh
Reeta Parekh @cook_19476329
પર
Jamnagar
My YouTube Channel- Reeta's Food CourtLike Share SubscribeClick on below linkhttps://www.youtube.com/channel/UCQfS9WqNKHB29WfQP98hKKA
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes