પોહાં ઈડલી

khushi keshwani
khushi keshwani @cook_19505718

#ક્લબ

પોહાં ઈડલી

#ક્લબ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૦૦ ગ્રામ પોહાં
  2. પાણી જરૂર મુજબ
  3. મીઠું સ્વાદાનુસાર
  4. ૧/૨ ટીસ્પૂન બેકિંગ સોડા
  5. ૧/૨ લીંબુ ના ફૂલ
  6. ૨ ટે સ્પુન દહીં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પોહા પાણી અને દહીં નાખી ગ્રાઇન્ડ કરો ૧૫ મિનિટ રાખી મૂકો.

  2. 2

    હવે ખીરા માં ખાવાનો સોડા, લીંબુ ના ફૂલ અને મીઠું નાખી સરખી રીતે મિક્સ કરો.

  3. 3

    હવે ઈડલી ના સંચા માં તેલ લગાવી. ખીરું નાખી ઈડલી બનાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
khushi keshwani
khushi keshwani @cook_19505718
પર

ટિપ્પણીઓ

Similar Recipes