બનાના ચિપ્સ ખાચોસ અને ગવાવા જ્યુસ

Arpita vasani
Arpita vasani @cook_19504933

આજે મેં નાના કિડ્સ ને ધ્યાન માં રાખી ને હેલ્થી અને ટેસ્ટી સ્ટાર્ટર બનાવ્યું છે.
#બર્થડે

બનાના ચિપ્સ ખાચોસ અને ગવાવા જ્યુસ

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

આજે મેં નાના કિડ્સ ને ધ્યાન માં રાખી ને હેલ્થી અને ટેસ્ટી સ્ટાર્ટર બનાવ્યું છે.
#બર્થડે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૬ કાચા કેળાં
  2. ૧ ટી સ્પૂન નમક
  3. ૧ ટી સ્પૂન મરી પાવડર
  4. તળવા માટે તેલ
  5. Guava juice ની રેસીપી
  6. ૬ લાલ પાકેલા જામફળ
  7. ૨ ટી સ્પૂન નમક
  8. ૪ ટી સ્પૂન ખાંડ
  9. ૧ ચપટી લાલ મરચું
  10. ૧/૨ લીંબુ નો રસ
  11. સજાવા માટે જામફળ ની ચીર
  12. KHACHOS ની રેસિપિ
  13. ૧ મસાલા ખાખરો (ઘઉં ના લોટ નો)
  14. ૧/૨ કેપ્સિકમ
  15. ૧/૨ ગાજર
  16. ૧/૨ કાકડી
  17. ૧ ચીઝ ક્યુબ
  18. ૧ ટી સ્પૂન મિક્સ હર્બ અને ઓરેગાનો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા કેળા ની છાલ કાઢી લો.

  2. 2

    પછી તેની ચિપ્સ પાળી લો. ને તેલ માં તળી લો.

  3. 3

    ચિપ્સ તળાઈ જાય પછી તેમાં નમક અને મરી પાવડર મિક્સ કરી લો.

  4. 4

    Guava Juice રેસીપી. ૬ જામફળ (લાલ પાકેલા) લો.

  5. 5

    જામફળ ની છાલ કાઢીને તેના ટુકડા કરી મિક્સર માં ૧ ગ્લાસ પાણી, ૪ મોટી ચમચી ખાંડ અને ૧ ટી સ્પૂન નમક ઉમેરી ફેરવી લો.

  6. 6

    તૈયાર થયેલા પલ્પ ને ચાળણી વડે ગાળી લો.

  7. 7

    હવે એક નાની પ્લેટ માં થોડો લીંબુ નો રસ લો અને બીજી નાની પ્લેટ માં થોડું મીઠું-મરચું મિક્સ કરો. પછી કાચ ના ગ્લાસ ની ધાર ને લીંબુ ના રસ માં બોળી ને પછી મિક્સ મીઠું-મરચું માં બોળવું. પછી ગ્લાસ માં જ્યુસ ભરી એક જામફળ ની ચીર થી સજાવો.

  8. 8

    KHACHOS ની રેસિપિ... એક ખાખરા ને પેન માં મૂકી તેના પર બારીક સમારેલા વેજિટેબલ મૂકી તેના પર હર્બ્સ અને ઓરેગાનો છાંટવા. તેના પાર ચીઝ ખમણી ને ઢાંકણ ઢાંકી ૨-૩ મિનિટ બેક થવા દેવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Arpita vasani
Arpita vasani @cook_19504933
પર

ટિપ્પણીઓ

Similar Recipes