ઘટકો

  1. 1વાટકી સફેદ અડદ ની દાળ
  2. 1વાટકી છાશ
  3. 1ચમચી લાલ મરચું પાવડર
  4. 1ચમચી હળદર
  5. મીઠું સ્વાદાનુસાર
  6. 1ચમચી ધાણાજીરું
  7. 1/2ચમચી ગરમ મસાલો
  8. 1ચમચી લસણ આદુ ની પેસ્ટ
  9. 5-6મીઠો લીમડો
  10. હીંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અડદ ની દાળ ને ધોઈ લો પછી પાણી અને છાશ નાખી, હળદર મીઠું સ્વાદાનુસાર નાંખી 4 સીટી વગાડી બાફી લો.

  2. 2

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં રાઇ જીરું નો વઘાર કરી લીમડાના પાન, આદુ લસણની પેસ્ટ નાખી.....તેમાં બાફેલી દાળ નાખી મિક્સ કરો

  3. 3

    હવે તેમાં લાલ મરચું પાવડર, ધાણાજીરું, ગરમ મસાલો નાખી મિક્સ કરી દાળ ને ઉકાળો....5 મિનીટ પકાવો પછી સર્વ કરો....

  4. 4

    ખાસ કરીને શિયાળા મા જ બને છે એટલે બાજરી ના રોટલા અને કાંદા અને ઠંડી છાશ સાથે સર્વ કરો અને તેમાં લાલ મરચું અને લસણની ચટણી સાથે પીરસો,....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Nilam Gajjar
Nilam Gajjar @cook_16474807
પર
Surat
I love cooking because i enjoy very
વધુ વાંચો

Similar Recipes