રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ છાશને થોડી ગરમ કરો પછી તેમાં બે ચમચી ચણાનો લોટ નાખી હલાવી દો પછી થોડી વારે ઊકળે એટલે ગેસ વડી નાખી દો
- 2
એક વઘારીયા માં બે ચમચી ઘી મૂકો તે ગરમ થયા પછી તેમાં રાઈ જીરુ તજ લવિંગ આખું લાલ મરચું મીઠો લીમડો નો વઘાર કરી કડી માં નાખી દો અને કડી બાઉલમાં સર્વ કરો
Similar Recipes
-
-
ગુજરાતી કઢી (Gujarati kadhi recipe in Gujarati)
#AM1#dal/Kadhi#COOKPADGUJRATI#CookpadIndia ગુજરાતી કઢી દહીં અને ચણા ના લોટ થી બને છે સ્વાદમાં ખાટી મીઠી હોય છે.આ કઢી છૂટી દાળ અને ભાત સાથે ખુબ જ સરસ લાગે છે. Shweta Shah -
દાલ વડી કઢી (dal vadi kadhi recipe in gujarati)
#AM1#cookpadguj#cookpadind . મેં બનાવી તે રેસિપી ઉત્તરાખંડ અને રાજેસ્થાન બંને ના કોમ્બિનેશન ની ઝલક જોવા મળે છે.મારવાડી કઢી સાથે ઉત્તરાખંડ ની દાળ વડી કઢી પીરસાય છે. Rashmi Adhvaryu -
લીલી તુવેરની કઢી (જૈન)(Lili tuver ni kadhi recipe in Gujarati)
#GA4#Week13#TUVER#COOKPADGUJRATI#COOKPADINDIA લીલી તુવેર ની કઢી શિયાળામાં મળતી તાજી તુવેર થી બનાવવામાં આવે તો એકદમ સ્વાદિષ્ટ લાગે છે આ કઢી હોય તો શાક ની પણ જરૂર રહેતી નથી રોટલા, ભાખરી, ખીચડી, રોટલી ગમે તેની સાથે ખુબ જ સરસ લાગે છે. Shweta Shah -
ટામેટાં ની કઢી
#મધરઆ રેસિપી મારી મમ્મી શિયાળા મા ખાસ બનાવતી. આની સાથે મરી નાખેલી મિક્સ દાળ ચોખા ની ખીચડી બનાવતી. ઠંડી માં ગરમ ગરમ ખીચડી કઢી ખાવાની મજા આવતી. આ કઢી સ્વાદિષ્ટ લાગે છે. લીલાં મસાલા નો સ્વાદ ખુબ જ સારો લાગે છે. Disha Prashant Chavda -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1#Kadhiગુજરાતીમાં કઢી ખીચડી સાથે પુલાવ સાથે અને ભાત લચકો દાળ સાથે ખવાય છે આ ખૂબ જ ખટમધુરી કઢી બધાને ભાવસે એવી હું આશા રાખું છું Sonal Doshi -
કાઠિયાવાડી સાદી કઢી (Simple Kadhi Recipe In Gujarati)
#ROK#રેશીપી ઓફ કઢી કઢી એ શાકનો ઓપ્સન ગણી શકાય.વિધવિધ જાતની કઢી બનાવી શકાય છે.ઝડપથી બની જતી તેમજ ખટ્ટમીઠી,સ્પાઈસી વડી રોટલી,રોટલા,ભાખરી,પરોઠા,ભાત,ખીચડી,પુલાવ,સ્વીટસ્ કોઈપણ વ્યંજન સાથે ભળી જતી રેશીપી એટલે કઢી.એમાં પણ પ્રસંગોમાં તો ખાસ બનતી હોય છે જે ભારે ભોજનને પચાવી શકે છે.જેથી ઔષધીય ગુણ ધરાવતી શરદી મટાડનારી ખાસ ઔષધ રેશીપી એટલે કઢી. Smitaben R dave -
-
-
ગુજરાતી કઢી(Gujarati kadhi in Gujarati)
#goldenapron3#week-24#ગુજરાતી કઢી દહીંમાંથી બને છે. આજે મેં છાશમાંથી કઢી બનાવી. ગુજરાતી કઢી ખીચડી , મસાલા ભાત , પુલાવ કે મોરી દાળ સાથે સરસ લાગે. Dimpal Patel -
-
-
-
લીલી તુવેર ની લીલી કઢી
##માસ્ટરક્લાસમિત્રો લીલી તુવેર માંથી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે, લીલી તુવેર માંથી બનતી વાનગીઓ સ્વાદિષ્ટ બને છે અને બધાને ખુબજ ભાવે છે . આજે હું સરળતા થી બનાવી શકાય તેવી લીલી તુવેર ની કઢી ની રેસિપી શેર કરું છુ,તમને સૌને ચોક્કસ પસંદ આવશે અને જરૂર થી બનાવજો.. Upadhyay Kausha -
ગુજરાતી કઢી - મગની છૂટી દાળ
#દાળકઢીકઢી એ દહીં કે છાશમાં બેસન ઉમેરીને બનાવવામાં આવતી તરલ વાનગી છે. કઢીની સાથે ભાત તથા ખીચડી પીરસવામાં આવે છે. સંપૂર્ણ ભારતમાં વિવિધ પ્રાંતમાં વિવિધ રીતે કઢી બનાવવામાં આવે છે. તેમાં પણ ગુજરાતી કઢી જે સ્વાદમાં ખાટી મીઠી હોય છે તે બધાની ખૂબ પ્રિય હોય છે અને દરેક ગુજરાતીનાં ઘરમાં બનતી હોય છે. મારા ઘરમાં જ્યારે પણ કઢી-ભાત બને ત્યારે તેની સાથે મગની કે તુવેરની છૂટી દાળ અવશ્ય બને છે. છૂટી દાળ, ભાત અને કઢી ચોળીને ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો આજે મારા ઘરની રીત પ્રમાણે બનતી ગુજરાતી કઢી અને મગની છૂટી દાળ બંનેની કોમ્બો રેસીપી પોસ્ટ કરું છું. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
ખાટીમીઠી કઢી (Khati Mithi Kadhi Recipe In Gujarati)
#AM1#કઢીગુજરાતી કઢી ની વિશેષતા એ છે કે એ હંમેશા ખાટીમીઠી જ હોય.. ખીચડી અને કઢી સાથે ભાખરી તો કાઠિયાવાડી ઘરમાં રોજ બનતી સાંજ ના વાળું ની વાનગી છે.. ગરમાગરમ કઢી .. અને મગ ની છોતરા વાળી દાળ ની ખીચડી તો પોષણ માટે બેસ્ટ છે..આને સાથે તાવડી ની ભાખરી.. વાહ જોરદાર મોજ પડી જાય.. Sunita Vaghela -
-
-
મૂળા ની કઢી (Radish Curry Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#મૂળામૂળા વાળી કાઢી મારા સાસુ બનાવતા .. કઢી બધી સીઝન માટે સવારે કે સાંજે ગમે ત્યારે લઇ શકાય છે ,સાથે મૂળામાં પણ અનેક તત્વો મળી રહે છે ... તેથી કઢી નું હેલધી વર્ઝન તૈયાર છે .. Keshma Raichura -
સુરતી કઢી
#ઈબુક૧#પોસ્ટ૪૨આ કઢી મોરી દાળ ભાત, ખીચડી, કે ખાટું અને ભાત કે રોટલા સાથે ખવાય છે. Manisha Desai -
વરા ની કઢી (Vara Kadhi Recipe In Gujarati)
#LSRગુજરાતી લગ્ન પ્રસંગોમાં ખાટી મીઠી કઢી બનેછે, જે વરા ની કઢી કહે છે સુકી મેથી ના વઘાર વાળી કઢી ,ભાત સાથે સરસ લાગે છે Pinal Patel -
રાજસ્થાની કઢી જૈન (Rajsthani Kadhi Jain Recipe In Gujarati)
#AM1#COOKPADGUJRATI#CookpadIndia જુદા જુદા પ્રાંતની વાનગીમાં વૈવિધ્યતા જોવા મળે છે જેમકે ગુજરાતી કઢી મીઠી હોય છે જે રાજસ્થાની કઢી ખાતી હોય છે ગળપણ વગરની અને હળદર ઉમેરીને તૈયાર કરવામાં આવે છે તેઓ વઘારમાં મેથીના દાણા ના બદલે સૂકી મેથી ની ભાજી નો ઉપયોગ પણ કરતા હોય છે રાજસ્થાની કઢી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તે ધીમા તાપે ઉકાળીને બનાવવામાં આવે છે. Shweta Shah -
-
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
કાઠિયાવાડ મા ભાણા મા પિરસાતી ખાટી મીઠી કઢી બધા ની પહેલી પસંદ હોય છે .કઢી ના બે , ત્રણ વાટકા તો એમને એમજ પીવાય જાય .કઢી ને ખીચડી, ભાત,પુલાવ સાથે પીરસાય છે.હવે તો ઘટ્ટ કઢી ફાફડા સાથે પણ ખવાઇ છે.વરસો થી કઢી ગુજરાતી ભાણા મા આગવુ સ્થાન ધરાવે છે.હાલો તો આજે બનાવી એ.... Kiran Patelia -
-
-
શાહી કાઠીયાવાડી કઢી (Shahi Kathiyawadi Kadhi Recipe In Gujarati)
શાહી કાઠીયાવાડી કઢી(ધાબો દઈ ને)#AM1 Sangita kumbhani -
-
-
કઢી
કઢી આમતો ઘણાના ઘરમાં થતી હોયછે પણ રીત અલગ અલગ હોયછે તેમાં પણ ગુજરાતી કઢી એટલે કઈ બાકી જ ના હોય કઢી પણ એટલી જ ગુણકારી છે જો શરદી ખૂબ થઈ હોય તો કઢી ખૂબ સારી તો કાલે પુલાવ બનાવ્યો હતો તો સાથે કઢી પણ હોય તો ચાલો જોઈ લઈએ કઢીની રીત પણ હું તો મારે ઘરની રીત પ્રમાણે બનાવું છું Usha Bhatt
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11190321
ટિપ્પણીઓ