રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉં નો લોઠ લઈ તેમાં મીઠું,હળદર,લાલ મરચું પાવડર,તલ,અજમો અને મોંણ માટે તેલ લઈ બધું મિક્સ કરી લો.
- 2
હવે બધું મિક્સ થઈ જાય પછી તેમાં સમારેલી ફ્રેશ મેથી ઉમેરો.અને જરૂર મુજબ પાણી લઈ પરાઠા જેવો થોડો ટાઈટ લોઠ બાંધી લો.
- 3
હવે લોઠ માંથી નાના નાના લુવા કરી પુરી વણી લો.ત્યારબાદ પુરીમાં કાંટા ચમચી ની મદદથી પ્રિક કરી પુરી માં છેદ કરી લો જેથી પુરી તળતી વખતે ફુલે નહિ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લીલી મેથી ની ક્રિસ્પી પુરી
#શિયાળાલીલી મેથીના થેપલા તો સર્વે ખાધા જ હશે હવે બનાવો લીલી મેથી ની ક્રિસ્પી પુરી Mita Mer -
-
-
-
-
-
-
દેસાઈ વડા
#EB#Week12#cookpad india#cookpadgujarati દેસાઈ વડા એ સાઉથ ગુજરાત માં ખૂબ પ્રચલિત છે.તે અનાવિલ બ્રાહ્મણ ના ઘરો માં ખાસ બનતા હોય છે તેને ખાટાં વડા પણ કહેવાય છે. Alpa Pandya -
મેથી ની પુરી
#goldenapron3#week 6#તીખી ગોલ્ડન એપ્રોન માં મેથી, આદુ,લેમન આ વસ્તુઓ નો ઉપયોગ કરી ને અનેતીખી રેસિપી માં લીલાં મરચાં નો ઉપયોગ કરીમેં આજે નાસ્તા માટે મેથી ની પુરી બનાવી છે.. Sunita Vaghela -
-
-
-
મેથી નાં સક્કરપરા (Methi Sakkarpara recipe in Gujarati)
#WDCWomen's Day Celebration#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
જુવાર,મેથી ની ભાજી ના થેપલા
#alpa#cookpadindia#cookpadgujarati હું અલગ અલગ પ્રકાર ના થેપલા બનાવતી હોઉં છું. ઘઉં ના,ઘઉં બાજરી, બાજરી જુવાર ઘઉં,ઓટ્સ જુવાર.સવાર ના નાસ્તા માં ચા કે કોફી સાથે ખાવા ની ખૂબ જ મઝા આવે છે.બહારગામ જવાનું હોય તો પણ લઈ જઈ શકાય છે આપણા ગુજરાતીઓ નું ભાવતી નાસ્તા ની વાનગી એટલે થેપલા.મેં આજે જુવાર અને મેથી ની ભાજી ના બનાવ્યા છે. Alpa Pandya -
મેથી-બાજરીના ઢેબરા
#PARમારી ચા સાથેની પસંદગીની વાનગીઓમાંથી એક છે આ મેથી-બાજરીના ઢેબરા😋😋😋😋એકદમ હેલ્ધી અને સ્વાદિષ્ટ, પાર્ટી હોય કે પીકનીક બધી જગ્યાએ ચાલે. બહારગામ અઠવાડિયું રાખીશકો🥰🥰🥰 Iime Amit Trivedi -
-
-
-
-
-
-
-
જાડા મઠીયા
#FD આજે ફ્રેંડશીપ ડે ના નિમિત્તે મારી બેસ્ટ ફ્રેન્ડ સેજલ ને સમર્પિત કરું છું.અમે સ્કૂલ ના દિવસો થી આજ સુધી અમે સાથે જ છીએ. ફ્રેન્ડ એટલે કે જે આપણી પાસે દરેક ટાઈમે દિલ થી હાજર રહે,હું આંખ બંધ કરું તો પણ એ જ દેખાય અને આપણા દરેક સુખ અને દુખમાં સાથે જ હોય અને ન કહીએ તો પણ એ સમજી જાય કે આપણ ને શુ થાય છે એને બેસ્ટ ફ્રેન્ડ કહેવાય. Alpa Pandya -
-
મીક્સ લોટ ના વડા (Mix Flour Vada Recipe In Gujarati)
#SFR#SJR#શ્રાવણ#શીતળા સાતમ#cookpadgujarati#cookpadindiaશીતળા સાતમ ના દિવસે બધા ના ઘરે બાજરી કે મકાઈ ના વડા બનતાબજ હોય છે.મેં બાજરી,મકાઈ અને ઘઉં નો લોટ લઈ ને વડા બનાવ્યા.ટેસ્ટ તો સરસ જ લાગે છે.ગરમ અને ઠંડા સરસ લાગે છે. Alpa Pandya -
-
મઠ ની પુરી (જાડા મઠિયા)
#Guess The Word#Dry Nastaમારી ઘરે વારંવાર આ નાસ્તો બનતો હોય છે. બધા ને ખુબ જ ભાવે છે. Arpita Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11201444
ટિપ્પણીઓ