વેજીટેબલ - પનીર અપ્પમ

Jyoti Soni
Jyoti Soni @cook_17458044

#માસ્ટરક્લાસ

વેજીટેબલ - પનીર અપ્પમ

#માસ્ટરક્લાસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામઝીણી સોજી
  2. 100 ગ્રામમિક્સ શાક બારીક સમારેલા (કોબી,ગાજર,કેપ્સિકમ,કાંદા)
  3. 50 ગ્રામપનીર (નાના સુધારેલા)
  4. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  5. 100 ગ્રામદહીં
  6. મીઠું ટેસ્ટ પ્રમાણે
  7. જરૂર મુજબ કોથમીર
  8. 1 ચમચીસાજી ના ફૂલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સોજી માં દહીં નાખી અને જરૂર પ્રમાણે પાણી નાખી ખીરું કરવું,2 થી 3 કલાક રાખી દેવું

  2. 2

    પછી તેમાં શાક અને પનીર,મીઠું અને કોથમીર નાખી મિક્સ કરવું અને જરૂર તો થોડુંક પાણી ઉમેરવું

  3. 3

    સાજી ના ફૂલ નાખી બરાબર હલાવી દેવું

  4. 4

    અપ્પમ બનાવા ના પાત્ર માં થોડું તેલ લગાડી ચમચી વડે થોડું થોડું ખીરું નાખી દેવું અને પાત્ર ને ઉપર થી ઢાંકી દેવું

  5. 5

    અપ્પમ ગુલાબી રંગ ના થાય એટલે ફેરવી દેવું

  6. 6

    બંને બાજુ થઇ જાય એટલે તેને ડીશ માં કાઢી લેવા અને લીલી ચટણી સાથે પીરસવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Soni
Jyoti Soni @cook_17458044
પર

ટિપ્પણીઓ

Similar Recipes