રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1લીંબુ
  2. 2ટમેટા
  3. 2ડુંગળી
  4. 4બટેટા
  5. 50 ગ્રામવટાણા
  6. જરૂર મુજબગરમ મસાલા,હળદર,મીઠું,ચટણી
  7. 1/2 ચમચીધાણાજીરૂ
  8. 250 ગ્રામમેંદાનો લોટ
  9. 1 કપસેવ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ડુંગળી ટમેટા લીંબુ ને વ્યવસ્થિત રીતે સમારો

  2. 2

    સૌપ્રથમ બટેટા અને વટાણા ને બાફી તેનો માવો તૈયાર કરો

  3. 3

    તેમાં ડુંગળી ટામેટા અને મરચાં ની ગ્રેવી બનાવી તેમાં ઉમેરો બાદ તેને વઘારી મસાલો તૈયાર કરો

  4. 4

    મેંદો અને ઘઉંનો લોટ લઇ તેમાં મોણ ઉમેરી મીઠું સ્વાદ અનુસાર નાખી રહો નાખી લોટ બાંધો

  5. 5

    લોટ બંધાઈ ગયા બાદ તેને વણી મસાલો નાખી મસાના કાર આપી દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
urvi rathod
urvi rathod @cook_19558906
પર

ટિપ્પણીઓ

Similar Recipes