રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મરચાં ને એક તરફ કટ આપી બધા આ રીતે એક તરફ કટ કરી એક બાઉલ માં લઇ લો.
- 2
હવે તેમાં હળદર,મીઠું,રાયના કુરિયાં,લીંબુનો રસ અને તેલ ઉમેરી બધું સરખી રીતે મિક્સ કરી લો.હવે તૈયાર કરેલા મરચાં ને એક કાચની બરણી માં ભરી 1 થી 2 દિવસ માટે અથાવા માટે મૂકી દો. હવે એક બે દિવસ પછી તમે આથેલાં વઢવાણી મરચાં ને ખાઈ શકો છો.તો તૈયાર છે આથેલાં વઢવાણી મરચાં.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વઢવાણી મરચાં (Vadhvani Marcha Recipe in Gujarati)
#KS2આ મરચાં બનાવી આખું વર્ષ સ્ટોર કરી શકાય છે. થેપલા, ભજીયા, પરાઠા સાથે સરસ લાગે છે. Arpita Shah -
-
મેથીયા વઢવાણી મરચાં
# KS 2# Post 3 # વઢવાણી મરચાંહું આ રીતે પણ મરચાં આથુ છું. ખાવા ની ખૂબ જ મઝા આવે છે.તમે પણ ટ્રાઈ કરી જોજો. Alpa Pandya -
-
-
-
-
વઢવાણી મરચા (Vadhvani Marcha Recipe In Gujarati)
#KS2# Post 2આ મરચા ગોટા સાથે ખાવાની મજા આવે છે. Richa Shahpatel -
આથેલાં વઢવાણી મરચા(Pickle Chilli recipe in gujarati)
આ મરચાં બનાવવામાં ખુબજ સરળ અને ખાવા માં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.. 😊 Hetal Gandhi -
-
-
રાઈ વાળા મરચાં નું અથાણું
વિન્ટર સ્પેશ્યલ રેસીપી#Week 1શિયાળા માં આ રાઈ વાળા મરચાં નું અથાણું ટેસ્ટ માં સરસ લાગે છે. Arpita Shah -
-
-
-
વઢવાણી મરચાનું અથાણું (આથેલા વઢવાણી મરચાં)
#લીલીગુજરાતી થાળી અથાણાં વગર અધૂરી ગણાય તેમાં પણ મરચાનું અથાણું તો બધાનું પ્રિય હોય છે અને બધાનાં ઘરમાં આ અથાણું બનતું જ હોય છે. જે ઘણા દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
-
મરચાં નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
# winter recipe chellenge#WK1 ushma prakash mevada -
ઇન્સ્ટન્ટ વઢવાણી મરચાં અથાણું (Instant Vadhvani Marcha Athanu Recipe In Gujarati)
વઢવાણીમરચા એકદમ ગ્રીન અને મોળા,નાના સાઈજ ના હોય છે . જમણ મા સાઈડ ડીશ તરીકે લઈ શકાય કેમ કે અથાણા ,ચટણી વગર થાળી અધુરી લાગે છે.. તરત બનાવી ને ઉપયોગ મા લઈ શકાય અને સ્ટોર પણ કરી શકાય કારણ કે નીમ્બુ પ્રીર્જવેટિવ ના કામ કરે છે. Saroj Shah -
-
-
-
-
-
આથેલાં મરચાં (Athela Marcha Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiઆથેલાં મરચાં Fermented Chili (GREEN CHILI PICKLE) Ketki Dave -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11227364
ટિપ્પણીઓ