વેજિટેબલ સૂપ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1ગાજર
  2. 100 ગ્રામવટાણા
  3. 100 ગ્રામકોબીજ
  4. 2લિલી ડુંગળી
  5. 4 કળીલસણ
  6. ટુકડોઆદું-નાનો
  7. કાળા મરી નૉ ભૂકો
  8. મીઠું સ્વાદ મુજબ
  9. 1 ચમચીતેલ
  10. કોથમીર
  11. 1 ચમચીકોર્ન ફ્લોર
  12. 2ટામેટા
  13. 1કેપ્સિકમ
  14. 1ગ્રીન ચીલી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા શાકભાજી ને જીના સમારી લેવા.ત્યાર બાદ એક સૂપ પેન માં તેલ લાય ગરમ થાય એટલે લસણ ચીલી અને આદુ નાખી ને સાંતળવું.બધા શાકભાજી ઉમેરવા અને મીઠુ નાખી ન બરાબર હલાવી ન ચડવા મુકવક.

  2. 2

    શાકભાજી થોડા ચડી જાય એટલે એમાં ૨ગ્લાસ જેટલું પાણી ઉમેરવું ન ઉકળવા દેવું. ત્યાર બાદ એક વાટકી માં કોર્ન ફ્લોર લય થોડું પાણી ઉમેરી પેસ્ટ ત્યાર કરવી. આ પેસ્ટ ને સૂપ માં ઉમેરવી ને બરાબર મિક્ષ કરવા. મારી નો પાવડર ઉમેરવો.સૂપ ને ઘટ્ટ થવા દેવું.

  3. 3

    ઘટ્ટ થઈ જાય એટલે એને ગેસ પર થી ઉતારી તાજી કોથમીર ઉમેરી ગરમ ગરમ પીરસવું.હેલ્થી સૂપ ત્યાર 6.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
શિલ્પા ગોસ્વામી
પર

ટિપ્પણીઓ

Similar Recipes