રાંધવાની સૂચનાઓ
- 1
ટમેટા ગાજર સિમલા જીણું સમારી લો
- 2
આદુ મરચાં લસણ ની પેસ્ટ કરી લો
- 3
હવે એક પેન માં બટર લઇ ગરમ કરી પેસ્ટ સાંતળી લો પછી વટાણા ગાજર નાખી થોડીવાર ચડવા દયો
- 4
હવે ટમેટાં અને સિમલા નાખી 2 મિનિટ સાંતળવા દયો
- 5
હવે 2 ગ્લાસ પાણી નાખી ઉકળવા દયો અને નૂડલ્સ નાખી દયો ચડી જાય એટલે મરી મીઠું ટેમેટો સોસ નાખી દયો
- 6
હવે સૂપ ને કોથમીર નાખી ગાર્નિસ કરો અને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
હોટ એન્ડ સોર સૂપ (Hot and Sour Soup Recipe In Gujarati)
#SJCસૂપ રેસીપીસશિયાળા માં ગરમ ગરમ પીવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
-
-
-
મનચાઉ સૂપ (Manchow soup recipe in Gujarati)
ઠંડીની સિઝનમાં ગરમ ગરમ પીવાનું મન થાય છે. આજે મનચાઉ સૂપ બનાવ્યું છે. જે સ્ટાર્ટર તરીકે પણ આપણે બનાવી શકાય છે.#GA4#week10#Soup Chhaya panchal -
એપલ ટોમેટો સૂપ
#ઇબુક૧#૧૬શિયાળા ની ઋતુ માં ગરમ ગરમ સૂપ પીવાની મજા કાઈ ઔર જ હોય છે. સૂપ પીવાથી શરીર માં ગરમાવો તો આવે જ છે સાથે સાથે સ્વાસ્થ્યપ્રદ પણ છે. Deepa Rupani -
ડાયટ સૂપ (Diet Soup Recipe in Gujarati)
#GA4#week20#soupશિયાળામાં આ સૂપ પીવાની ખૂબ મજા આવે કોઈ ક્રીમ નહીં... ખાલી વેજિટેબલ્સ ...કોઈ ઓઇલ નહીં Dr Chhaya Takvani -
મનચાઉ સૂપ (Manchow soup Recipe in Gujarati)
#KS2અમારા ઘર માં સૌ નો પ્રિય સૂપ છે. શિયાળા માં ગરમ ગરમ આ સૂપ પીવાની મઝા આવે છે. આ રીતે બનાવા થી રેસ્ટોરન્ટ જેવો જ બને છે. Arpita Shah -
લેમન કોરિઅન્ડર સૂપ
#એનિવર્સરીઆ સૂપ માં કોથમીર નો ઉપયોગ થતો હોવાથી તે આંખ માટે ખુબજ ઉપયોગી છે તેમજ લીંબુ એ વિટામિન સી નો સ્તોત્ર છે માટે આ સૂપ સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ છે Dipal Parmar -
મનચાઉ સૂપ(Manchow soup recipe in gujarati)
#GA4#Week10 શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમ-ગરમ મનચાઉ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે આ સૂપ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી છે Arti Desai -
વેજ ટોમેટો સૂપ
#goldenapron2#Orissaઓરિસા સ્ટાઇલ વેજ ટોમેટો સૂપ.. ટોમેટો સૂપ સ્કિન,હેર અને બોન્સ માટે ફાયદાકારક છે.. આમાં ટોમેટો ની સાથે બીજા વેજ હોવાથી ટેસ્ટી પણ એટલુંજ છે.. Tejal Vijay Thakkar -
મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
#CF#Cookpadindia#Cookpadgujaratiઆ એક ઇન્ડો ચાઈનીઝ સૂપ છે જે એકદમ હેલ્ધી છે.જેમાં ખૂબ સારા પ્રમાણમાં શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે.ભારતમાં આ સૂપ ખુબજ પોપ્યુલર છે. Isha panera -
પાલક સૂપ
# Winter Kitchen Challange -3#Week -3આ સૂપ ખુબ જ હેલ્થી છે અને પાલક માં ફાઇબર, કેલસીઅમ, આયર્ન ભરપૂર પ્રમાણ માં છે અને વેઈટ લોસ માટે પણ આ સૂપ સારુ ઓપ્શન છે. Arpita Shah -
-
ટોમેટો સૂપ(Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#Soupસૂપ સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક હોય છે. સૂપ જમવા ની પહેલા લેવા માં આવે છે. દુનિયા માં ઘણા પ્રકારના સૂપ બનાવવા માં આવે છે. અહીં રેસ્ટોરન્ટ સ્ટાઈલ ટેસ્ટી અને ક્રીમી એવું ટોમેટો સૂપ બનાવેલ છે. ઠંડી માં ગરમ ગરમ સૂપ બનાવી ને મજા માણો. Shraddha Patel -
-
હક્કા નુડલ્સ
એકદમ ઝડપ થી બની જતી વાનગી છે. નાના મોટા સૌ કોઈ ની પ્રિય. એક કમ્પલિટ મેઈન કોર્સ વીથ ફુલ ઓફ વેજીટેબલ.#ઝટપટ Nilam Piyush Hariyani -
હક્કાં નુડલ્સ વિથ ખીચડી મન્ચુરિયન
#5Rockstars#ફ્યુઝનવીકઆ ફ્યુઝન રેસિપી મા મે હક્કાં નુડલ્સ ની સાથે વઘારેલી ખીચડી નાં મન્ચુરિયન બનાવ્યા છે જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે Daksha Bandhan Makwana -
પૌષ્ટિક સૂપ
#એનિવર્સરી#Week 1#soupશિયાળા માં સરસ મજાની શાકભાજી મળે છે.....હવે આ જ શાકભાજી નો ઉપયોગ કરી સૂપ બનાવ્યો છે.... Binaka Nayak Bhojak -
મંચાઉ સૂપ (Manchow Soup Recipe in Gujarati)
આ ચાઇનીઝ આઈટમ છે આ મંચાઉ સૂપ ઠંડી માં તીખો અને ગરમ હોવાથી લોકો ને પસંદ આવે છે #KS2 Bina Talati -
લીલા વટાણા નો સૂપ
#શિયાળાશિયાળા માં તો લીલા વટાણા ભરપૂર માર્કેટ માં આવે છે. લોકો શિયાળા માં વટાણા ની કોઈ ને કોઈ વાનગી બનાવતા જ હોય છે. વટાણા તો બધા ને ભાવતા હોય છે. તેમાં પણ જો વટાણા નો સૂપ બનાવીએ તો તો મજા પડી જાય છે.વટાણા નો સૂપ ફાઇબર થી ભરપૂર હોય છે અને કોલેસ્ટ્રોલ ઓછું હોય છે. તો ચાલો આ સૂપ કેમ બને છે તે જોઈએ. Komal Dattani -
મંચાઉં સૂપ(Manchow Soup Recipe in Gujarati)
#GA4#week10સૂપશિયાળા ની જોરદાર ઠંડી પડવા લાગી છે. અને શિયાળા માં જુદી જુદી જાત ના ગરમા ગરમ સૂપ પીવા ની મજા જ અલગ છે. આપણે હોટલ માં જમવા જઈએ ત્યારે ઘર ના લોકો ની પસન્દ નો સૂપ ઓર્ડર કરીએ છીએ.મારાં ઘર માં બધા નો મનચાઉં સૂપ ફેવરીટ છે એટલે આજે મે હોટલ જેવો જ મનચાઉં સૂપ બનાવ્યો છે. Jigna Shukla -
-
-
-
-
-
હોટ એન્ડ સોર સૂપ(Hot and sour soup recipe in gujarati)
#GA4#Week11#સ્પ્રિંગ ઓનીઅન આ સૂપ આપડે શિયાળા ની ઋતુ માં લઈએ છે, ગરમ ગરમ સૂપ પીવાથી શરીર ને સારું લાગે છે,જેમાં બધા શાકભાજી આવતા હોવાથી પ જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ મળી રહે છેજનરલી ઘણા બધા જાત ના સૂપ આપણે મેરેજ પીધા હશે,પરંતુ આપણે શિયાળા માં ટોમેટો સૂપ પીએ છે,મેં આજે હોટ એન્ડ સોંર સૂપ બનાવ્યો છે, આશા રાખું જરૂર ગમશે. Harshida Thakar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11367805
ટિપ્પણીઓ