સુગર ફી્ સૂકામેવા ના લાડૂ

Ami Adhar Desai @amidhar10
#શિયાળા
આ લાડુ ખાંડ ના ઉપયોગ વગર બનાવ્યા છે. સૂકામેવા નો ઉપયોગ કરી બનાવ્યા છે.ખૂબ જ પોષ્ટીક છે.
સુગર ફી્ સૂકામેવા ના લાડૂ
#શિયાળા
આ લાડુ ખાંડ ના ઉપયોગ વગર બનાવ્યા છે. સૂકામેવા નો ઉપયોગ કરી બનાવ્યા છે.ખૂબ જ પોષ્ટીક છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બદામ અને અખરોટ ને ધીમે તાપે થોડા શેકી લો.ઠંડા પડે એટલે ગ્રાઇન્ડ કરી લેવા. ખજૂર ને પણ ગ્રાઇન્ડ કરી લેવા.
- 2
એક પેન માં ઘી મૂકી ખજૂર ને સાંતળી લેવા. તેમા સૂકોમેવા નો પાઉડર અને અન્ય પાઉડર મીક્સ કરવા.
- 3
મિશ્રણ ઠંડુ પડે એટલે લાડુ કરી લેવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઘઉં ના લોટનો શીરો.(Ghav na Lot no Shiro Recipe in Gujarati)
#FFC1વિસરાતી વાનગીશિયાળામાં ઘી અને ગોળ ખૂબ જ ગુણકારી છે.આ શીરો ગોળ અને સૂંઠ નો ઉપયોગ કરી બનાવ્યો છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
કોકોનટ લાડુ.(Coconut Ladoo Recipe in Gujarati.)
#CRPost 3 કોકોનટ લાડુ ફ્રેશ કોકોનટ અને ઓર્ગેનિક ગોળ ના પાઉડર નો ઉપયોગ કરી બનાવ્યા છે.ખૂબ જ સરળ અને હેલ્ધી ટ્રેડિશનલ વાનગી છે. Bhavna Desai -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#KS2આ એક ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે. તમે આ રેસિપી માં માવો પણ વાપરી શકો છો. જો તમે માવો વાપરો તો તમારે ખાંડ કે ગોળ નો ઉપયોગ પણ કરવો પડશે. આ વાનગી નાના અને મોટા બંને માટે એકદમ પૌષ્ટિક છે ખાસ કરી ને શિયાળા માં. તમે આમાં બધી જાત ના સુકા મેવા વાપરી શકો છો. Komal Doshi -
શીંગદાણા-તલ ના સુગર_ફ્રી લાડુ (Shingdana Til Sugar Free Ladoo Recipe In Gujarati)
#ઇબુક#Day20આ પૌષ્ટિક લાડુ વગર ઘી અને વગર ખાંડ થી બનાવેલાં છે.સવારના પ્રોટીન બુસ્ટ માટે, નાની નાની ભૂખ જે સંધ્યા સમયે લાગતી હોય ત્યારે આ હેલ્ધી લાડુ મન તૃપ્ત કરે છે.શીંગદાણા ,સફેદ તલ, ડ્રાયફ્રુટ,પમકીન-સુરજમૂખી ના બીજ અને કાળી ખજૂર માં થી બનાવેલ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક લાડુ. Jasmin Motta _ #BeingMotta -
રાબ.(Raab Recipe in Gujarati)
#CB6post 1 શિયાળામાં પારંપરિક રીતે બનતી સ્વાદિષ્ટ અને પોષ્ટીક રાબ. Bhavna Desai -
ખજૂર ડ્રાયફ્રુટ લાડુ
શિયાળા માં બનતા ખાંડ ,ગોળ નો ઉપયોગ કર્યા વગર ના આ લાડુ ખૂબ ટેસ્ટી અને healthy છે. #GA4#Week14 Neeta Parmar -
બનાના ડ્રાયફ્રૂટ શીરો
#ફ્રૂટ્સ .રવા નો શીરો તમે બનાવતા હોય. આ વાનગી મે કેળા અને ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરી હેલ્ધી બનાવી છે. બનાના ડ્રાયફ્રૂટ શીરો સુગંધ અને સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે. Bhavna Desai -
ગોળ નો શીરો
#ટ્રેડિશનલ દાદી- નાની ના સમય ની પરંપરાગત વાનગી છે.મોટેભાગે ડીલીવરી પછી ખાવા માટે ઉપયોગ થાય છે.ડીલીવરી પછી પોષક તત્વો ની વધુ જરૂર હોય છે.ગોળ નો શીરો ખૂબ જ ઉપયોગી થાય છે.પ્રસાદ તરીકે પણ ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
ખજૂર અંજીર રોલ (Khajoor Anjeer Roll Recipe In Gujarati)
ઠંડી ની સિઝનમાં ઝટપટ બનતા,,પૌષ્ટિક, ગોળ કે ખાંડ ના ઉપયોગ વગર પણ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
પેંડા.(Penda Recipe in Gujarati)
મલાઈ માં થી ઘી બનાવ્યા બાદ જે બગરૂ ( કિટુ ) વધે તેનો ઉપયોગ કરી પેંડા બનાવ્યા છે.ખૂબ જ દાણેદાર પેંડા બને છે. Bhavna Desai -
સુગર ફ્રી પોષ્ટિક લાડુ
# માઇઇબુક રેસીપીડ્રા ફુટ પોષ્ટિક લાડુ બનાવા ખાંડ કે ગૌળ કા ઉપયોગ નથી કરયા , ખજૂર કી કુદરતી મિઠાસ લાડુ ને પોષ્ટિક અને સ્વાદિષ્ટ બનાવે છે ,આ લાડુ ડાયબિટિસ .,ના વ્યકિત માટે ખુબજ ફાયદેમંદ છે, ખજુર ના ઉપયોગ થી હીમોગલીબીન મા વૃર્ધિ થાય છે શરીર મા ઊર્જા ના પણ સંચાર કરે છે. બાલકો વૃદ્ધો, અને ડાયબિટીસ ના વ્યકિત માટે પોષ્ટિકતા થી ભરપુર લાડુ છે. Saroj Shah -
બીટ કેરેટ થેપલા (Beet Carrot Thepla Recipe in Gujarati)
#પરાઠાથેપલાબીટ ,ગાજર અને લીલા ધાણા નો ઉપયોગ કરી આ થેપલાં બનાવ્યા છે. તેમા દરેક પ્રકારના વિટામીન અને ફાયબર નું પ્રમાણ વધુ હોય છે. આ થેપલાં દેશી ઘી નો ઉપયોગ કરી બનાવ્યા છે.ખૂબ જ હેલ્ધી છે. ડીનર કે નાસ્તા માં ઉપયોગ કરી શકો. Bhavna Desai -
મેથી લાડુ.(Methi Ladoo Recipe in Gujarati)
#CB8Post 2 શિયાળામાં વસાણાં નો ઉપયોગ કરી આખા વર્ષ ની શક્તિ ભેગી કરી લેવી.મેથી પાક ઉત્તમ વસાણું છે.મેથી શરીર માટે ખૂબ જ ગુણકારી છે.શરીર નું શુગર લેવલ જાળવી રાખે છે.તે ઉપરાંત શરીર ની વધારાની ચરબી ઘટાડે છે.સાંધા ના દુ:ખાવા માં પણ મદદરૂપ થાય છે. Bhavna Desai -
ખજૂર રાગી પાક (Dates Ragi Flour Paak Recipe In Gujarati)
#VR#MBR8 શિયાળા માં અલગ અલગ વસાણાં બનાવતાં હોય છે પરંતુ ખજૂર સૌથી ઉત્તમ કેલ્શિયમ સ્ત્રોત છે.. આ સાથે મેં રાગીનો ઉપયોગ કરીને એક Innovative વાનગી બનાવી છે જે જરૂર ટ્રાય કરજો...વડીલો અને નાના બાળકોને પણ આપી શકાય અને શકિત વર્ધક,રોગ પ્રતિકારક અને સાંધાના દુઃખાવા વગેરેમાં પણ રાહત આપી ઊર્જા પૂરી પાડે છે. Sudha Banjara Vasani -
રવા નો શીરો.( ravo Shiro Recipe in Gujarati.)
#ગુરૂવાર# પોસ્ટ ૨રવા નો શીરો મુખ્યત્વે સત્યનારાયણ ભગવાન ની કથા ના પ્રસાદ તરીકે ઓળખાય છે.તહેવારો માં પણ પ્રસાદ તરીકે ઉપયોગ થાય છે.એક પારંપારિક અને પોષ્ટીક વાનગી છે.દરેક રાજ્ય માં આ વાનગી બને છે. Bhavna Desai -
ગાજર ફિરની.(Carrot Phirni Recipe in Gujarati)
આ એક ડેઝર્ટ છે.તેને ગાજર ની ફલેવર આપી બનાવી છે.સાથે મે ઓર્ગેનિક ગોળ અને સૂંઠ પાઉડર નો ઉપયોગ કરી હેલ્ધી યુનિક ડીશ બનાવી છે. Bhavna Desai -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#શ્રાવણઆમ તો ચુરમા ના લાડુ ગોળ નો ઉપયોગ કરી ને જ બનાવાય છે પણ આજે મે અહિ ખાંડ નો ઉપયોગ કરી ચુરમા ના લાડુ બનાવ્યા છે તો તમે પણ બનાવી ટ્રાય કરજો.ખુબ જ મસ્ત બને છે. Sapana Kanani -
કોફી વોલનટ સ્મૂઘી (Coffee Walnut Smoothie Recipe In Gujarati)
#SSR#Cookpadgujrati કોફી વોલનટ સ્મૂઘી એક પરફેક્ટ હેલ્ધી બ્રેકફાસ્ટ છે. આ સ્મૂઘી પોષ્ટીક અને સ્વાદિષ્ટ લાગે છે. કોફી લવસૅ માટે બેસ્ટ ઓપ્શન છે. આ ખાંડ ફ્રી રેસીપી છે. તેનો ડાયેટ પ્લાન માં સમાવેશ કરી શકાય. Bhavna Desai -
તુવર દાળ ની ઘારી. (Tuvardal Ghari Recipe in Gujarati.)
#સુપરશેફ૪# પોસ્ટ ૧આ ઘારી દક્ષિણ ગુજરાત ના ગામમાં મુખ્યત્વે દેસાઈ ઘરોમાં શ્રાવણ માસની રાંધણછઠ ના દિવસે પૂરી,દેસાઈ વડા અને ઘારી બનાવવામાં આવે છે.પૂરણપોળી ના સ્ટફીંગ વડે આ ઘારી બનાવવામાં આવે છે.તેને દેશી ઘી કે તાજા માખણ સાથે ઉપયોગ થાય છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે દેશી ઘારી. Bhavna Desai -
કેળા મેથી ના થેપલાં
#તવા કેળા મેથીના ભજીયા તાબે બધા એ ખાધા હશે પણ અહિ મેં થેપલા બનાવ્યા છે.શિયાળામાં મેથી ની ભાજી ખૂબ સરળતા થી મળી રહે છે.તેનો ઉપયોગ કરી થેપલાં બનાવ્યા છે.તેમા કેળા નો ઉપયોગ કરી હેલ્ધી બનાવ્યા છે. Ami Adhar Desai -
ખજૂર સૂકામેવા પાક (Khajur dryfruit pak recipe in Gujarati) (Jain)
#CB9#week9#chhappanbhog#khajurpak#CookpadIndia#COOKPADGUJRATI શિયાળો એટલે બનાવવાના અને ખાવાના દિવસ સામાન્ય રીતે મોટાભાગના વસાણામાં ગોળ અથવા તો ખાંડ આવતી હોય છે. પરંતુ ખજૂર પાક એક એવું વસાણું છે જેમાં ખજૂર ને પોતાનું ગળપણ સરસ હોવાથી અન્ય બીજું કોઈ ગળપણ ઉમેરવામાં આવતું નથી. અહીં મેં ખજૂર પાક માં ડ્રાયફ્રૂટ અને સૂંઠ, ગંઠોડા પાવડર, તજ પાવડર, જાયફળ પાવડર અને ઈલાયચી પાવડર ઉમેરી તેને વસાણા સ્વરૂપે બનાવેલ છે. શિયાળામાં ખાવા ખજૂર પાક નો યોગ્ય માત્રામાં સેવન કરવાથી તે ખૂબ જ ફાયદાકારક રહે છે. Shweta Shah -
મધ મિશ્રીત ગુંદર પાક
#WK2#WEEK2#વિન્ટર કિચન ચેલેન્જ#મધ મિશ્રીત ગુંદર પાકનહીં ગોળ, નહીં ખાંડ કે નહીં ખજૂર...અને છતાંય ગુંદર પાક....જી હાં આજે મેં મધ મિશ્રીત ગુંદર પાક ની રેસીપી મૂકી છે. મધ મિશ્રીત ગુંદર પાક માં વપરાતા ગુંદર અનેક રીતે આપણ શરીર ને લાભકારી છે...શિયાળામાં વપરાતા પાક/વસણા માં વપરાતો ગુંદર શરીર ને તાકાત આપે છે,હાડકાં ને પોષણ આપે છે,કરોડરજ્જુ ને મજબૂત કરે છે,સાંધાના દુખાવા ને દૂર કરે છે....ટૂંકમાં આપણા શરીર ના સંપૂર્ણ પોષણ માટે ગુંદર ધણો જ ઉપયોગી છે.મધ પણ શરીર માં હિમોગ્લોબીન વધારે, શ્ર્વાસ ના રોગો મટાડે,પિત ને શાંત કરે...પિત મટાડે,બ્લડપ્રેશર કંટ્રોલમાં રાખે..# મધ ને ગરમ ઘી સાથે ના લેવાય...ઘી માં તળેલ ગુંદર સાવ ઠંડો થાય પછી જ મધ ઉમેરવાનું.સુવાવડ પછી સ્ત્રી ને આપવામાં આવે છે ,આપણે પણ શિયાળાની કડકડતી ઠંડી આ ગુંદર પાક ને રોજ એક ચમચી લેવો જોઈએ. મારા કાકા ની દિકરી ના માસીજી એ આ ગુંદર પાક બનાવતાં હતાં પણ શીતલજી એ આ રેસીપી સરસ શીખવી છે .... Krishna Dholakia -
ખજૂર ના લાડુ (Khajoor Ladoo Recipe In Gujarati)
શિયાળા સ્પેશ્યલ ખજૂર ના લાડુ (આ લાડુ માં ગુંદર નો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે.) Ankita Mehta -
ખજૂર ડ્રાયફ્રુટ રોલ (Khajoor Dryfruit Roll Recipe In Gujarati)
#Immunityખજૂરમાં હિમોગ્લોબીનનું પ્રમાણ વધારે હોય છે. આમ તો છોકરાઓ ખજૂર ખાતા નથી પણ ડ્રાયફ્રુટ સાથે મિક્સ કરીને આપીએ તો ખાઈ લે છે. અત્યારે કોરોના વાયરસ ચાલી રહ્યો છે તેથી શરીરની ઈમ્યુનિટી માટે સૂંઠ ગંઠોડા પાઉડર અને ખજૂર ખૂબ જ ગુણકારી છે. Parul Patel -
ખજૂર નાં લાડુ
# ઇબુક ૧# રેસીપી - ૨શિયાળા માં સવાર માં ખાવા માટે ખૂબ જ સારા રહે છે.આમાં આયર્ન મળે છે.અને થાક બેચેની માં આ ખજૂરના લાડુ ખાવાથી શરીરમાં શક્તિ વધે છે.અને આમાં ખાંડ નથી આવતી જેથી વધુ હેલ્ધી છે. Geeta Rathod -
ગુંદર ના લાડું (gundar na ladoo recipe in Gujarati)
#MW1 એનર્જી લાડું જે પૂરાં ફેમિલી ને કામ આવશે.ગુંદર ની તાસીર ગરમ હોય છે. જેથી શિયાળામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.કફ,કોલ્ડ માટે અને તેનાથી ઈમ્યુનીટી સ્ટ્રોંગ થાય છે. અહીં શુગર ફ્રી લાડુ બનાવ્યા છે.જેમાં ખજૂર અને કિસમીસ નો ઉપયોગ કરીને બનાવેલું ખુબ જ હેલ્ધી અને પૌષ્ટિક પણ એટલું જ છે. Bina Mithani -
લીલા લસણ નું કાચું
#શિયાળા આ દક્ષિણ ગુજરાત ના સુરતજિલ્લામાં બનતી વાનગી છે. આ વાનગી માં લીલા લસણ નો સ્વાદ મુખ્ય હોય એટલે બીજા મસાલા નો ઉપયોગ ઓછા કરવામાં આવે છે. Bhavna Desai -
બ્રેડ ની બરફી. (Bread Barfi Recipe in Gujarati.)
#વિકમીલ૨ પોસ્ટ ૨માવા વગર બ્રેડ માં થી ઝટપટ બની જાય છે.મે ઘઉં ના બ્રેડ નો ઉપયોગ કરી બનાવી છે.સાદા બ્રેડ ની પણ બનાવી શકાય. Bhavna Desai -
કાઠીયાવાડી કઢી ખીચડી.(Kathiyavadi kadhi khichdi in Gujarati.)
#TT1Post 1 ખીચડી એક પોષ્ટીક આહાર છે.આજે મે ચોખા, ઘઉંના ફાડા અને ફોતરાંવાળી લીલી મગનીદાળ નો ઉપયોગ કરી કાઠીયાવાડી ખીચડી બનાવી છે. Bhavna Desai -
કાટલું (Katlu Recipe In Gujarati)
#WK1વિન્ટર કિચન ચેલેન્જખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે કમર ઘૂંટણની બીમારીથી દૂર કરે છે અને શરીરમાં કમજોરીથી પણ રાહત આપે છે.😋 Falguni Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11257542
ટિપ્પણીઓ