રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પટ્ટીત્યાર સમોસા
  2. બાફેલા બટેટા ૬-૭
  3. તેલ ૨ મોટા ચમચા
  4. 1 નાની ચમચીકસૂરી મેથી
  5. ચમચીકાળું મીઠું ૧/૨
  6. ચમચીઆમચૂર પાઉડર ૧/૨
  7. ચમચીમરચું ૧/૨
  8. ચમચીદાણા જીરું ૧/૨
  9. ચમચીજીરું
  10. ચમચીકાળું મરચું ૧/૨
  11. ૧/૪ મોટા મરચા લાલ
  12. ચમચીગરમ મસાલો ૧/૪
  13. સ્વાદ અનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મસાલો બનાવાની રીત:- સો પ્રથમ પેલા મિક્સસર જાર માં - ફુદીનો,આદું નો કટકો,કોથમીર,સોફ,કોથમીર ના બીજ,૨ લીલા મરચાં,ડોડું પાણી નાખી ને પેસ્ટ ત્યાર કરી લો.

  2. 2

    હવે એક કડાઈ લઈ તેમાં ૨ ચમચા તેલ નાખી બધા માસાલા નાખી તેને થોડી વાર સાંતળી લો હવે તેમાં ત્યાર કરેલી પેસ્ટ નાખી તેને દીમા આંચે ૨ મિનિટ પકાવો.

  3. 3

    હવે તેમા બાફેલા બટેટા ને મેષ કરી તેનો માવો બનાવી ને નાખી તેને ૨-૩ મિનિટ સુધી પકાવો.

  4. 4

    હવે ત્યાર કરેલી સમોસા પટ્ટી લઈ તેને ચોરસ શેપ આપી ને તેમાં ત્યાર કરેલો મસાલો નાખી ને ૫ મિનિટ રેસ્ટ આપી તેને તેલ માં તળી લો.

  5. 5

    તો હવે ત્યાર છે ગરમા ગરમ સમોસા પટ્ટી ને સરવિંગ પ્લેટ મા લીલી ચટણી કે ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Simran Chotrani
Simran Chotrani @cook_19485007
પર

ટિપ્પણીઓ

Similar Recipes