આલુ ચોપ

Manisha Shukla @cook_17017197
#૨૦૧૯ આલૂ ચોપ મારી ઓલ ટાઈમ ફેવરીટ છે એક વાર જરૂર બનાવી જો,કોલકાતા અને બિહાર ખૂબજ પ્રખ્યાત અને ફટાફટ થિ બને છે
આલુ ચોપ
#૨૦૧૯ આલૂ ચોપ મારી ઓલ ટાઈમ ફેવરીટ છે એક વાર જરૂર બનાવી જો,કોલકાતા અને બિહાર ખૂબજ પ્રખ્યાત અને ફટાફટ થિ બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને ભાફી ઠંડા થાય પછી છોડ કાઢી અને સરસ મસલી લો
- 2
ચણા લોટ ના ભજિયા જેવું પાણી મિઠૂ અણે હલદર નાખી મિક્સ કરી રેવા દેવી
- 3
એક ચમચી તેલ પેન માં નાખી હિંગ અને રાઈ ના વઘાર કરી મરચાં આદુ ને કચરી ને તેલ માં નાખવું હવે બટાટા નાખી સરસ મિક્સ કરો મિઠૂ નાખી સગડી ઑફ કરો ધાણા મિક્સ કરો
- 4
નાની બટાટા વડા જેવા ગોલ જોળ કરી હાથ થિ દબવી ચપટી સેપ આપો ચણા લૌટ ના ખીરુ માં નાખી તડી લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ પરાઠા (Alu Paratha recipe in Gujarati)
#GA4#week1 ઓલ ટાઈમ ફેવરિટ મારી દીકરી ના ફેવરિટ છે તે બધા ને ભાવતા હોઈ છે Bina Talati -
-
તીખા,મોળા ફાફડાવીથ કઢી
ફાફડા ઓલ ટાઈમ ફેવરીટ,અને તેમાં ટવિસ્ટ કરી મેથી,લાલ મરચું નાંખી તીખા ફાફડાં સાથે કઢી બનાવી.#goldenapron3#તીખી#51 Rajni Sanghavi -
બ્રેડ પેસ્ટ્રી(Bread Pastry Recipe in Gujarati)
#GA4#week17મિત્રો આજે મે પહેલી વાર બ્રેડ પેસ્ટ્રી બનાવી છે જે ઝડપથી બની જાય છે અને સ્વાદિષ્ટ પણ છે. તો તમે પણ જરૂર થી ટ્રાઇ કરજો. Krupa -
-
ખજૂર અને લાલ-લીલા મરચાં નાં સ્ટફ ભજીયા
#ભરેલીઆ મારી ફેમિલી નાં ફેવરીટ ભજીયા છે. જે બધાં હોંશે-હોંશે ખાય છે. જે આજે હું તમારી સાથે share કરું છું. Yamuna H Javani -
ઘઉં ના ફાડા ની ખીચડી
ખીચડી પણ ઘણા ના ઘરમાં થતી જ હોય છે તેમાં પણ અલગ અલગ થાય છે તુવર દાળની ખીચડી મગની દાળની ખીચડી મગની મોગર દાળની ખીચડી વઘારેલી ખીચડી મિક્સ વેજીટેબલ નો ઉપયોગ કરીને પણ થાયછે તો આજે મેં ઘઉં ની કણકી પણ કહેવાય ને ઘણા લોકો તેને ફાડા પણ કહેછે તો ઘઉંના ફાડા મગની લિલી એટલે કે ફોતરા વળી પણ કહેવાય તે દાળ નાંખી મિક્સ કરીને ખીચડી બનાવાય છે તે ખૂબ જ પૌષ્ટિક ને હેલ્દી પણ છે તેમાં થી ભરપૂર ફાયબર પણ મલેછે ને તેમાં થોડા તમને મન ગમતા શાક પણ નાખીને બનાવીએ તો તો કઈ જ બાકી ના રહે તો તેમાંથી વિટામિન કલેરી પણ મળી જાય તો આજે ઘઉં ના ફાડા ને મગની દાળની ને મિક્સ વેજીસ ની ખીચડી ની રીત પણ જોઈ લઇએ Usha Bhatt -
દાલ ઢોકળી
#જુલાઈ#myfirstrecipe#Superchef2#flourઅમારા ઘરમાં બધા ની ફેવરીટ છે. લગભગ 60-70 વરસ થીદર રવિવારે બપોરે અચૂક બને જ........... Darshna -
આલુ દાળ પોટલી
#પીળી#દાળકઢીઆપણે દાળ તો બનાવીએ છીએ પણ હું આજે લાવી છું એક અલગ દાળ જે તમે એક વાર જરૂર બનાવજે. Vaishali Nagadiya -
-
-
દૂધી નો હાંડવો
#goldenapron2#week1#Gujarathttps://cookpad.wasmer.app/in-gu/recipes/10822798હાંડવો =ગુજરાતી ફરસાણહાંડવો એ મુખ્યત્વે ચોખા અને ચણાની દાળના લોટનું ખીરું બનાવી, તેમાં આથો લાવીને સીધા આંચ પર સીઝવીને બનાવાતી વાનગી છે. અંગ્રેજીમાં જેને બેક્ડ ડીશ કહેવામાં આવે છે, તેવી આ દેશી બેક્ડ ડીશ છે. આ ખીરા માં થી હાંડવો અને ઢોકળા બન્ને બનાવી શકાય છે થોડો ફેરફાર કરી ને. હાંડવામાં ઘણી વખત દૂધી સાથે અન્ય શાકભાજીઓ પણ ઉમેરવામાં આવે છે.આ એક ટ્રેડીશનલ ગુજરાતી વાનગી છે.તો ચાલો મિત્રો આજે આપણે આ ગુજરાતની ટ્રેડિશનલ અને ટેસ્ટી રેસીપી બનાવીએ. Chhaya Panchal -
પંજાબી છોલે(Punjabi chhole recipe in Gujarati)
#MW2પંજાબીછોલેઆ પંજાબ ની વાનગી છે. પરંતુ આખા ભારત પ્રખ્યાત છે બ્રેકફાસ્ટ કે લંચ,ડિનર માં ગમે ત્યારે ખાઈ શકાય છે. મારાં ઘર માં તો બધા ની ઓલ ટાઈમ ફેવરીટ છે. Jigna Shukla -
ઇન્સ્ટન્ટ મેથી ભાજી ના પકોડા (Instant Methi Bhaji Pakoda Recipe In Gujarati)
#PS ઓલ ટાઈમ ફેવરિટ આ પકોડા જલ્દી પાલડ્યા વગર તરત બંને છે અને વરસાદ માં ગરમ ખાવાનું મન હોઈ એટલે સરસ અને સુગન્ધિત, મોમાં પાણી આવી જાય અને તરત બને તે સાદા પણ બનાવાય, Bina Talati -
ખમણ ઢોકળાં (khaman dhokla recipe in gujarati)
#ફટાફટએકદમ સરળ અને જલ્દી થાય અને આપના ગુજરાત ની પ્રખ્યાત અને સ્વાદ માં પણ બોવ ભાવે આવી વાનગી છે એમાં ઇનો no ઉપયોગ કર્યો એટલે ટાઈમ નથી લાગતો બનવામાં Vandana Dhiren Solanki -
મુઠીયા (Muthiya recipe in gujarati)
ટ્રેડિશનલ ફૂડ.. ઓલ ટાઈમ ફેવરિટ..વધારે કશુજ લખવાની જરૂર જ નથી..#goldenapron3#week8#wheat (ઘઉં ) Naiya A -
-
રેસ્ટોરન્ટ સ્ટાઈલ દાલ ફ્રાય (Restaurant Style Dal Fry Recipe In Gujarati)
ઓલ ટાઈમ ફેવરિટ#AM1#dal#dal fry chef Nidhi Bole -
ઘૂઘની ચૂડા
#goldenapron2#Week12#Bihar/Jharkhandઆ બિહાર ની વાનગી છે જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે Daksha Bandhan Makwana -
મેથી ના થેપલા (Methi na thepla recipe in Gujarati)
#GA4#week19ગુજરાતી ના ઓલ ટાઇમ ફેવરીટ થેપલા.. Krupa -
-
આલુ મિર્ચી ભજીયા(Aloo mirchi Bhajiya recipe in Gujarati)
#આલુજય શ્રી કૃષ્ણ...અમારે ત્યાં સુરતમાં બટાકા પુરી અને પટ્ટી મરચા ના ભજીયા ખૂબ જ ફેમસ છે સવાર સવારમાં ફરસાણની દુકાન પર બટાકા પુરી અને પટ્ટી મરચા ના ભજીયા લેવા લાંબી લાઈન લાગતી હોય છે તો આજે મેં ઘરે બનાવ્યા છે જેવા બાર મળે છે એ જ ટેસ્ટ થી બનાવેલા છે તો તમે પણ જરૂર ટ્રાય કરજો ખુબ જ સરસ લાગે છે Dharti Kalpesh Pandya -
-
-
-
લસણીયા બટાકા
#૨૦૧૯શિયાળાની સીઝન માં લસણીયા બટાકા નું શાક અને બાજરી નો રોટલો ખૂબજ સરસ લાગે છે Kalpana Parmar -
-
-
આલૂ ચટોરી બર્સ્ટ (Alu ChatorI Burst recipe in Gujarati)
#આલૂ #આલુઆલૂ ની કટોરી માં ચાટ. જાણે એક આલૂ ની કટોરી નો ગોળો ફાટી ને એમાં થી આલૂ ચાટ મસાલો બહાર નીકળતો હોઈ એવી થીમ. આલૂ કટોરી ચાટ એટલે આલૂ ચટોરી !!! Vaibhavi Boghawala -
આલુ બોન્ડા
#બટાકા અને બ્રેડ માંથી બનતી આ એકદમ સ્પાઈસી અને ચટપટા સ્વાદ ના ટોમેટો કેચપ સાથે સર્વ કરી છે આ એક સ્વાદિષ્ટ ફરસાણ ડીશ છે. Naina Bhojak
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11290439
ટિપ્પણીઓ