ઇન્સ્ટન્ટ મેથી ભાજી ના પકોડા (Instant Methi Bhaji Pakoda Recipe In Gujarati)

Bina Talati
Bina Talati @Bina_Talati
Vadodara

#PS
ઓલ ટાઈમ ફેવરિટ આ પકોડા જલ્દી પાલડ્યા વગર તરત બંને છે અને વરસાદ માં ગરમ ખાવાનું મન હોઈ એટલે સરસ અને સુગન્ધિત, મોમાં પાણી આવી જાય અને તરત બને તે સાદા પણ બનાવાય,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 વાટકો ચણા લોટ /બેસન
  2. 1 વાટકો ધોયેલી મેથી ભાજી
  3. 4મરચાં લીલાં
  4. ટુકડોઆદુ
  5. 10/15કળી લસણ
  6. ચપટીમીઠુ સ્વાદ મુજબ, હિંગ
  7. 1/4ખાવાનો સોડા
  8. પાણી
  9. તેલ તળવા

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તાવડી માં લોટ માં મેથીની ભાજી, આદુ મરચાં, લસણ ક્રશ કરેલા, મીઠુ નાખી લોટ ને મસલો, પછી જરૂર મુજબ પાણી ઉમેરી ગોટા નું ખીરું કરો

  2. 2

    હવે ખીરા ને બરાબર હલાવી તેમાં સોડા ઉમેરી ફેટી ને હલકો બનાવો

  3. 3

    પછી ગેસ પર તાવડી મા તેલ મુકો, તેલ ગરમ થાય એટલે મીડીયમ તાપ પર ગરમ પકોડા ઉતારો તે ફૂલી ને ઉપર આવે એટલે તેને પલટાવો

  4. 4

    બીજી બાજુ થાય જાય એટલે કાઢી લો અને તેને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Talati
Bina Talati @Bina_Talati
પર
Vadodara

ટિપ્પણીઓ

Similar Recipes