ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૨૫૦ ગ્રામ મોગરી
  2. ૨૫૦ ગ્રામ રીંગણા
  3. ૩ ચમચી મરચું પાવડર
  4. ૧ ચ મ ચી હળદ ર પા વ ડ ર
  5. ૨ ચમચી ધાણા જીરું પાઉડર
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ૨ ચમચી તેલ
  8. ૧ નાની ચમચી જીરૂ
  9. ૧ નાની ચમચી રાઈ
  10. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સહુ પ્રથમ એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકવું. તેલ ગરમ થઈ જઈ એટલે તેમાં રાઈ અને જીરા નો વઘાર કરવો.ને પછી તેમાં મોગરી અને રીંગણ ને ધો ઇ ને સમારી ને જે રાખ્યા છે એ ઉમેરવા.

  2. 2

    હવે તેમાં મસાલો કરવો,મસાલા માં હળદર,મરચું,મીઠું ને ધાણા જીરું ઉમેરો ને મિક્સ કરવુ ને થોડું પાણી ઉમેરી ને તેને ચડવા દેવુ.

  3. 3

    ચડી જઈ એટલે તેને ગેસ બંધ કરી ને કોથમીર થી ડેકોર ટ કરી ને સર્વ કરવુ. તો તૈયાર છે મોગરી રીંગણ નું શા ક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Sapna Kotak Thakkar
Sapna Kotak Thakkar @29119sapna_thakkar
પર

Similar Recipes