સુગર ફ્રી ડ્રાય ફ્રુટ રોલ (Sugar Free Dry Fruits Roll recipe in)

Harita Mendha @HaritaMendha1476
સુગર ફ્રી ડ્રાય ફ્રુટ રોલ (Sugar Free Dry Fruits Roll recipe in)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ખજૂર ના ઠળિયા કાઢી લો. હવે એક બાઉલ લઈ તેમાં હૂંફાળું ગરમ દૂધ લઈ તેમાં ખજૂર અને અંજીર ને ૧૦ થી ૧૫ મિનિટ માટે પલળવા દો. બધાં ડ્રાય ફ્રુટસ ને (કાજુ, બદામ, પીસ્તા અને અખરોટ) સહેજ મોટા મોટા કાપી લો.
- 2
પલાળેલા ખજૂર અને અંજીર તથા કીસમીસ ને મીક્ષરમાં બરાબર પીસી લો. હવે એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં તૈયાર ખજૂર અંજીર ની પેસ્ટ ઉમેરી ધીમા તાપે બધો દૂધ ભાગ બળી જાય ત્યાં સુધી હલાવતા રહો.પેન છોડે ત્યાં સુધી કુક કરો.
- 3
હવે આ મિક્ષ્ચર ને એક બાઉલ માં કાઢી તેમાં કાપેલા ડ્રાય ફ્રુટસ, કોપરાનું છીણ, ઈલાયચી પાઉડર અને અડધી ખસખસ ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો. હવે તેના રોલ બનાવી ખસખસ થી ગારનીશ કરી સર્વ કરો.
Similar Recipes
-
-
ખાંડ ફ્રી મોદક (Sugar Free Modak Recipe In Gujarati)
#GCRગણેશ ચતુર્થી નીમીતે પ્રથમ દિવસે મોદક નો ભોગ ધરાવ્યો. જેમા બધા જ ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરી બનાવ્યો છે. Avani Suba -
-
-
-
ડ્રાય ફ્રુટ અંજીર રોલ(Dry fruit anjir roll recipe in Gujarati)
#CookpadTurns4શિયાળામાં આપણે ડ્રાયફ્રુટ નો અલગ અલગ રીતે ઉપયોગ કરી ઘણી રીતે ખાતા હોઈએ છીએ. અને ખજૂર પાક પણ ખૂબ બનાવતા હોઈએ છીએ આજે મેં આજ ખજૂર પાક ને અંજીર સાથે તેના રોલ બનાવ્યા છે અને એક ખજૂર પાક નું નવું વર્ઝન આપ્યું છે. Hetal Chirag Buch -
ડ્રાય ફ્રુટ ખજૂર પાક (Dry Fruit Khajur Paak Recipe in Gujarati)
#MW1#post2#ઇમ્યુનીટી_રેસિપી#ડ્રાય_ફ્રુટ_ખજૂર_પાક ( Dry Fruit Khajur Paak Recipe in Gujarati) ખજુર શરીર માટે ખૂબ ફાયદાકારક છે અને તેનું સેવન કરવાથી શરીરને મોટો ફાયદો પણ થાય છે, ખજૂરના ઉપયોગથી ઘણી બીમારીઓ પણ મટે છે. હવે શિયાળા ની ગુલાબી ઠંડી ચાલુ થઈ ગઈ છે તો આપણે આવા બધા વાસણા બનાવી ને ખાતા જ હોઈએ છીએ. એમાંનું એક વસાણું ખજૂર પાક છે. દરરોજ 50 થી 70 ગ્રામ ખજૂરનું નિયમિત સેવન કરવાથી ઘણી બીમારીઓ સામે લડવામાં મદદ આવે છે. ખજુરો સ્વાદિષ્ટ, પૌષ્ટિક, મીઠી, ઠંડી, વટ, પટ્ટા અને કફ દૂર કરવામાં ખૂબ અસરકારક છે. આ સિવાય, ઘણા મોટા રોગો, ટીબી, લોહીના પિત્ત, સોજો અને ફેફસાંની સોજો માટે ખૂબ જ ફાયદાકારક છે. તે શરીર અને પલ્સને શક્તિશાળી બનાવે છે. માથાનો દુખાવો, મૂર્છા, નબળાઇ, પેટમાં દુખાવો, આલ્કોહોલની ખામી દૂર કરવા માટે તેનો ઉપયોગ ખૂબ ઉપયોગી છે. તે અસ્થમા, ઉધરસ, તાવ, પેશાબની બિમારીના ઉપચાર માટે ખૂબ અસરકારક છે. Daxa Parmar -
-
-
ડ્રાય ફ્રુટ ખજૂર પાક હાર્ટ શેપ (Dry Fruit Khajoor Paak Heart Shape Recipe In Gujarati)
#heart#velentinespecial#cookpadgujrati#cookpadindia Sunita Ved -
ડ્રાય ફ્રુટ લાડુ
આજ મેં મિક્સ સૂકા મેવા ના લાડુ બનાવીયા .આ લાડુ શિયાળા માં બાળકો માટે ખુબ ગુણકારી છે તેમજ જેમને ગોઠણ (ઢીંચણ) માં ઘસારો રહેતો હોઈ એને પણ ફાયદાકારક છે . Maitri Vasavada Vaishnav -
માવા ડ્રાય ફ્રુટ મોદક (Mawa dryfruit modak recipe in gujarati)
#GCબાપ્પા ના પ્રસાદ માટે હેલ્ધી ખાંડ ફ્રી ન્યુટ્રીશન થી ભરપુર ઇન્સ્ટન્ટ માવા મોદક. Harita Mendha -
બેક્ડ સુગરફ્રી ઘુઘરા (Baked Sugar Free Ghughra Recipe In Gujarati)
#DTRઘુઘરા એ દિવાળી ની ટ્રેડિશનલ ટ્રીટ છે. મારા દાદી દર વર્ષે અવશ્ય બનાવે જ. મારા દાદી એવું કહેતા કે ઘુઘરા વગર દિવાળી અધુરી. ત્યારે આટલી સરસ મીઠાઈ પણ ન મળતી એટલે ઘુઘરા જ બધી મીઠાઈ નું સ્થાન લઈ લેતા. હું ડાયાબિટીક પેશન્ટ છું પણ મિઠાઈ મારી નબળાઈ છે એટલે મેં આ ટ્રેડિશનલ સ્વીટ ને ટ્વીસ્ટ કરીને બનાવી છે અને ખુબ જ સ્વાદિષ્ટ બની. Harita Mendha -
-
ખજૂર અંજીર ડ્રાયફ્રુટ મોદક (Khajoor Anjeer Dryfruit Modak Recipe In Gujarati)
#SGC#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
-
-
-
-
-
-
-
-
-
ખજુર સ્વીટ (Khajur Sweet Recipe in Gujarati)
# કૂકબુક# પોસ્ટ- ૨# ખજુર બાઇટ્સ ખજુર એક ખૂબ જ મીઠું ફળ છે જેથી એમાંથી વિવિધ પ્રકારની સ્વીટ બનાવવામાં આવે છે.સાથેજ ખજુર શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.આમા મોટી માત્રામાં એન્ટી ઓક્સિડન્ટ છે.પાચનતંત્ર માટે પણ ફાયદાકારક છે.હાડકાને મજબૂત બનાવે છે. Geeta Rathod -
-
ખાંડ ફ્રી બોલ(sugar free balls recipe in Gujarati)
#માઇઇબુક#વીક 2(પોસ્ટઃ11)આ રેસિપી ખાંડ વગરની છે,ફરાળી છે અને એકદમ હેલ્ધી છે. Isha panera -
-
-
સાલમ પાક (Salam Paak Recipe In Gujarati)
#LCM2 પરફેક્ટ માપ સાથે સુરતનો ફેમસ સાલમ પાક વસાણા થી ભરપુર પહેલી વાર બનાવી યો છે પણ ફુલ કોન્ફીડન્સ છે સરસ બન્યો છે Jigna Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11326038
ટિપ્પણીઓ