કાઠીયાવાડી રીંગણા નો ઓળો

Jalpa Anil Vaghela @cook_20104177
કાઠીયાવાડી રીંગણા નો ઓળો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રીંગણા ને ગેસ ઉપર શેકી લેવા ત્યારબાદ તેની છાલ ઉતારી અને છૂંદો કરી લેવો ડુંગળી અને ટામેટાની કચુંબર કરી લેવી એક કડાઈ ની અંદર તેલ ગરમ મૂકી ૨ ચમચી તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ જીરું અને વઘાર કરવો
- 2
પછી તેમાં મરચા સ્વાદ અનુસાર મીઠું નાખી અને અને ટમેટા અને ડુંગળીની કટકી નાખી દેવી ચડી જાય એટલે તેમાં શેકેલા રીંગણા નો છુંદો નાખી દેવો તૈયાર છે આપણો કાઠીયાવાડી રીંગણનો ઓળો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
રીંગણ નો ઓળો કાઠિયાવાડી રીતે (Ringan Oro Kathiyawadi Style Recipe In Gujarati)
વિન્ટર લંચ & ડિનર 🥘🥙🫕#WLD#CookpadTurns6માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗#MBR6Week 6#CWM2#Hathimasalaકુક વિથ મસાલા - 2 (ડ્રાય/ખડા મસાલા રેસીપીસ) Juliben Dave -
રીંગણા નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#WLDશિયાળા માં ખાસ કરી ને દરેક ગુજરાતી ના ઘરે આ મેનુ વીક મા એક વખત તો હોય જ છે. Kruti's kitchen -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રીંગણા નો ઓળો (Ringan No Olo Recipe In Gujarati)
#GA4 #Week4 Gujaratiમેં આજે બનાવી છે ગુજરાતી થાળી રીંગણા નો ઓળો ખીચડી ફુલકા રોટી વડીલોનું ફેમસ રીંગણા નો ઓળો રોટલી અને ખીચડી અમે રોટલી ખાઈએ છીએ એટલે રોટલી બનાવી છે પણ રોટલો પણ બનાવી શકાય રીંગણા ના ઓળા સાથે ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. Yogita Pitlaboy -
રીંગણા નો ઓળો
#RB16 શિયાળામાં તો અચુક વીક મા એકવાર બને જ. પણ અહીં તો અત્યારે ઓળા ના રીંગણા મળ્યા તો બનાવવા નો મોકો મળી ગયો. HEMA OZA -
-
-
રીંગણા નો ઓળો
#શાક કરિસ આં રીંગણા નો ઓળો છે ખૂબ જ પરંપરાગત ખાવાનું પણ આજ કાલ તો પ્રસંગો જેવા કે લગ્ન, સગાઈ,જન્મ દિવસ વગેરે ના સેલિબ્રેશન મા શોખ થી લોકો ખાય છે .રોટલા સાથે ખૂબ જ ખાવા નુ ચલણ છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11361162
ટિપ્પણીઓ