લાલ - લીલા મરચા ના ક્રિસ્પી ભજીયા

Sheetal Harsora
Sheetal Harsora @cook_20141615

લાલ અને લીલા મરચાના આ ભજીયા અંદર થી ખાતાં અને ખારા લાગે છે અને બહાર નું પડ ક્રિસ્પી બને છે જેથી નોર્મલ ભજીયા કરતા બહુજ અલગ ટેસ્ટ ના ભજિયાં એક વખત જરૂર બનાવો.

લાલ - લીલા મરચા ના ક્રિસ્પી ભજીયા

લાલ અને લીલા મરચાના આ ભજીયા અંદર થી ખાતાં અને ખારા લાગે છે અને બહાર નું પડ ક્રિસ્પી બને છે જેથી નોર્મલ ભજીયા કરતા બહુજ અલગ ટેસ્ટ ના ભજિયાં એક વખત જરૂર બનાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 50 ગ્રામ બેસન
  2. તેલ તળવા માટે
  3. 1/2લીંબુ
  4. સ્વાદ મુજબમીઠું
  5. 12લાલ મરચાં
  6. 1 ચમચીચોખાનો લોટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લાલ અને લીલા મરચા ને પાણી થી સાફ કર અને લાંબા ચિરિયા કરી તેના બીજ અને વૈન કાઢી નાખવી પછી મીઠું અને લીંબુ ઉમેરી બરાબર મિક્સ કરી ત્રણ કલાક સુધી રહેવા દો, ત્રણ કલાક પછી મરચા માં નીચે જે પાણી થયું હોય તે કાઢી લો અને પછી તેમાં બેસન તથા ચોખાનો લોટ ઉમેરી,લોટ બરાબર મિક્સ કરો, કોઈ પણ પ્રકાર ના મદલા ઉમેરવામાં નથી. મરચ બરાબર લોટ માં મિક્સ થઈ જાય એટલે ગરમ તેલ માં તળી લો, અંદર થી ખારા સ્વાદ અને ઉપરથી ક્રિસ્પી પડ થી આ મરચા ના ભજિયાં,નોર્મલ ભજીયા. કરતા જુદો j crispy teast aave che.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sheetal Harsora
Sheetal Harsora @cook_20141615
પર

ટિપ્પણીઓ

Similar Recipes