મોગરી નું રાયતું

Sheetal Harsora
Sheetal Harsora @cook_20141615

મોગરી શિયાળા માં જ મળતું શાક છે જેનો ઉપયોગ આપડે સલાડ કે ડ્રેસિંગ તરીકે કરીએ છે, અહી મોગરી ના રાયતા ની સરળ રીત આપી છે, ૫ મિનીટ માં બની જતું રાયતું ,તીખા શાક , ઓરો કે રોટલા સાથે બહુજ સરસ લાગે છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૫ મિનીટ
  1. 100 ગ્રામદહીં
  2. 10-12મોગરી
  3. 1 ચમચીજીરું
  4. 1 ચમચી ખાંડ
  5. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૫ મિનીટ
  1. 1

    દહી ને બ્લેનડ કરી તેમાં મોગરી ના નાના ટુકડા કરી ઉમેરી, જીરું ને ખંડણી માં અધકચરું ખાંડી,ઉમેરી,મીઠું અને ખાંડ ઉમેરી બરાબર મિકસ કરી, ૧ કલાક ફ્રીઝ માં ઠંડુ થવા દો, ત્યારબાદ જમવામાં પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Sheetal Harsora
Sheetal Harsora @cook_20141615
પર

Similar Recipes