રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપરવો
  2. 1/2 કપધી
  3. 1 કપખાંડ
  4. 3 કપદૂધ
  5. 1 ચમચીએલચી પાવડર
  6. ટુકડાકાજુ બદામ ના

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈ માં ઘી ગરમ કરી ને રવા ને ધીમા તાપે ગુલાબી રંગ નો થાય થાય સુધી શેકો

  2. 2

    હવે રવો શેકાય તયાં સુધી માં એક તપેલી માં 3 કપ દૂધ ગરમ કરવા મૂકી દો

  3. 3

    રવો શેકાય પછી તેમાં ખાંડ નાખી ને હલાવો

  4. 4

    હવે તેમાં ગરમ દૂધ નાખી ને ઉકળવા દો તે સમયે તેમાં એલચી ને કાજુ બદામ નાખી ને થીક થવા દો

  5. 5

    દૂધ રવા માં પીવાય જાય થાય સુધી થવા દો

  6. 6

    ઘી છૂટું પડે એટલે ગેસ બંધ કરી ઉપર કાજુ બદામ મૂકી ને પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vidhi Joshi
Vidhi Joshi @cook_16658817
પર

ટિપ્પણીઓ

Similar Recipes