રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં બેસન લઈ તેની અંદર સમારેલ ગાજર, ડુંગળી,ટામેટા,લીલા મરચાં,ધાણા ભાજી,અજમા અને સ્વાદ અનુસાર મીઠું નાખો.
- 2
ત્યારબાદ તેની અંદર પુડલા બનાવી શકાય એવો લોટ ડોવાનો છે.એટલે તેમાં જરૂર પુરતું પાણી નાખી ચિલ્લા નો લોટ તૈયાર કરો.
- 3
હવે એક પેન ગરમ કરી એક ચમચી તેલ ફેલાવો.તેની ઉપર જે બનાવેલ મિશ્રણ છે તેને ચમચા વડે ફેલાવો.
- 4
હવે તેની બન્ને સાઇડથી સરસ રીતે ગોલ્ડન કલરનો પકાવી લોતૈયાર છે બેસન ચિલ્લા. સર્વિંગ પ્લેટમાં ચિલ્લાને ટમેટો કેચપ સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
-
વેજ બેસન ચિલ્લા
#goldenapron3Week 1Golden Apron 3 week 1 ની પઝલ ધટકો બેસન,ડુંગળી,ગાજર નો ઉપયોગ કરી વેજ બેસન ચિલ્લા બનાવ્યા છે. Tejal Hitesh Gandhi -
બેસન ચિલ્લા
#goldenapron3Week 1બેસન ચિલ્લા માં મે અહી ગાજર, કેપ્સીકમ,ડુંગળીનો ઉપયોગ કરીને બનાવ્યા છે. Mayuri Unadkat -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11439032
ટિપ્પણીઓ