શેર કરો

ઘટકો

  1. 1 કપદાબેલા ચણા
  2. 1ડુંગળી બારીક સમારેલી
  3. 1ટામેટું બારીક સમારેલું
  4. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  5. કોથમીર સમારેલી
  6. 1/2 ચમચીલીંબુ નો રસ
  7. ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ માં દાબેલ ચણા,ડુંગળી,ટામેટા ઉમેરી મિક્સ કરી દો.

  2. 2

    હવે તેમાં લાલ મરચું પાઉડર,ચાટ મસાલો,લીંબુ નો રસ,અને બારીક સમારેલી કોથમીર ઉમેરી મિકસ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes