ખજૂર ડ્રાય ફ્રુટ ઘારી

Vaishali Joshi @cook_18160733
ખજૂર ડ્રાય ફ્રુટ ઘારી
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા મૈં દા નો તેલ નું મોંયન નાખી લોટ બાંધવો પછી ખજૂરને સમારી લેવું પછી પેઈન માં ઘી મૂકી તેને સેકવું પછી તેમાંમાવો એડ કરવો અને થોડો શેકવો
- 2
પછી તે મિશ્રણ માં ડ્રાય ફ્રુટ નોભુકો એડ કરવો તેમાં દળેલી ખાંડ એડ કરવીઅને મિશ્રણ ને ઠંડુ થવા દેવું તેમાં એલચી પાવડર મિક્સ કરવો પછી મૈદો ના લોટ ની પાતળી રોટલી વણવી વચ્ચે મિશ્રણ મૂકવું અને કચોરી જેવું વાળવું પછી ઘી ગરમ કરવું અને ધારી ને જારા પર મૂકી તેની ઉપર ગરમ ઘી નાખી બને બાજુ તળવી સને પછી તપેલી માં ઘી લઇ તેમાં થોડી દળેલી ખાંડએડ કરી ઘારી ને તેમાં બોળવી થોડી વાર રહેવા દેવી પછી કાઢી નાખવી તો રેડી છે ખજૂર ડ્રાય ફ્રુટ ઘારી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ડ્રાય ફ્રુટ પરોઠા
#ફ્યુજન#ઇબુક૧#Day 11આ. રેસિપી એક નવી રેસિપી છે આમ તો પરોઠા સલાડ વેજીટેબલ માં થી બનતા હોય છે પણ આ પરોઠા ખજૂર અંજીર અને બીજા ડ્રાય ફ્રુટ નો ઉપયોગ કરી ને બનાવ્યા છે Vaishali Joshi -
ખજૂર ડ્રાય ફ્રુટ (Khajur Dryfruit Recipe in Gujarati)
#GA4#week9ડ્રાય ફ્રુટઆ દિવાળી હેલ્થી હોવી જરૂરી છે એટલે બાહર ની કોઈ મીઠાઈ નહીં પણ બધા ને ડ્રાય ફ્રુટ ભાવે એટલે ઘરે જ હેલ્થી અને ટેસ્ટી ખાંડ ફ્રી ખજૂર પાક Komal Shah -
ખજૂર અંજીર ડ્રાયફ્રુટ શેક (Khajoor Anjeer Dryfruit Shake Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : ખજૂર અંજીર ડ્રાય ફ્રુટ શેકખજૂર હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તો દરરોજ ૨/૩ પીસ ખજૂર ખાવી જોઈએ. અને સાથે ડ્રાય ફ્રુટ પણ ખાવું જોઈએ. તો મેં આજે ખજૂર અંજીર ડ્રાય ફ્રુટ શેક બનાવ્યું. છોકરાવ ડ્રાય ફ્રુટ નથી ખાતા હોતા તો આવી રીતે મિલ્ક શેક બનાવી ને તેમાં ડ્રાય ફ્રુટ નાખી એમને પીવડાવી શકાય છે. Sonal Modha -
ડેટ્સ ચોકલેટ બરફી
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#Day16આ રેસિપી ખજૂર અને ચોકલેટ માં થી બનાવામાં આવી છે આ નાના બાળકોને ખૂબ પસંદ આવે એવી રેસિપી છે Vaishali Joshi -
ખજૂર બિસ્કીટ ડ્રાય ફ્રુટ કેક (Khajoor Biscuit Dry Fruit Cake Recipe In Gujarati)
#ફ્રૂટ્સ#ઇબુક૧#૨૯ડ્રાય ફ્રુટ જનરલી ઓરીજીનલ ફ્રેશ ફ્રુટ ને સુર્ય ના તાપ મા સુકવી ડ્રાય કરી રેડી કરવા મા આવતા હોય છે.અને તેના ન્યુટ્રીશન પણ ફ્રેશ ફ્રુટ ની જેવા જળવાઈ રહે છે. જેમકે ખજૂર, દ્રાક્ષ, એપ્રીકોટ,અંજીર, બ્લુબેરી, રેડબેરી,સ્ટ્રોબેરી... અને ઘણુ બધુ.જેમાં થી આયર્ન, ફાઇબરl,મીનરલ્સ.... Nilam Piyush Hariyani -
-
ખજૂર લાડુ
#શિયાળાખજૂર લાડુ ડ્રાય ફ્રુટ સાથે ...ખાવાથી શિયાળા માં ખૂબ લાભ દાયી ને સમય પણ બહુ ઓછો જોય. Namrataba Parmar -
સાહિ ગુલાબ પરોઠા
#ફ્યુજન#ઇબુક૧#Day 14આ રેસિપી એક નવી સ્વીટ ડીશ છે એમાં ગુલાબ અને ગુલકંદ અને ડ્રાય ફ્રુટ ના ભૂકા નો ઉપયોગ કરી ને બનવા માં આવીયો છે Vaishali Joshi -
ડ્રાય ફ્રુટ લડ્ડુ
#માસ્ટરક્લાસ#વીક1#પોસ્ટ2આ વાનગી હેલધી ,ટેસ્ટી અને એનર્જેટિક છે કેમકે ડ્રાય ફ્રુટ નો ભરપૂર માત્રામાં ઉપયોગ થયો છે નાના મોટા સૌ ને પસંદ આવે એવી વાનગી Nilam Piyush Hariyani -
ખજૂર પાક
#CB9#Week9શિયાળા માં તો ખજૂર ખાવુ જ જોઈએ. અને સાથે સાથે ખજૂર પાક માં ગુંદર, ડ્રાય ફ્રૂટ નો ઉપયોગ થયો છે તેથી ખુબ જ શક્તિ વર્ધક છે અને દર રોજ એક કટકો ખાવા થી શક્તિ નો સંચાર થાય છે અને શરીર માં સ્ફૂર્તિ લાગે છે. Arpita Shah -
ડ્રાય ફ્રુટ સુખડી
બહુ જ healthy અને nutricious..ફૂલ ઓફ ડ્રાય ફ્રુટસ.બાળકો ને આ દેશી મીઠાઇ દરરોજ ખાવા માં આપવી જોઈએ. Sangita Vyas -
ચંદ્રકલા(Chandrkala recipe in Gujarati)
#GA4#week9#cookpadindia#cookpadgujratiઆપણે ગુજરાત માં જેવી રીતે ઘૂઘરા બનાવામાં આવે છે એવી જ રીતે તમિલનાડુ માં ચંદ્રકલા બનવા માં આવે છે.દિવાળી માં નાસ્તા માટે એક સારો ઓપ્શન છે.ડ્રાય ફ્રુટ,માવા અને કેસર નો સ્વાદ બધા ને પસંદ જ હોય છે.આપને આમાં આ બધા નો ઉપયોગ કરી ને સ્વીટ સ્વીટ ચંદ્રકલા બનાવી છે. Bansi Chotaliya Chavda -
ખજૂર બરફી(Khajur Barfi Recipe in Gujarati)
#GA4 #week9 #dryfruit #mithaiખજૂર અંજીર બરફી એ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય પ્રદ મીઠાઈ છે, જેના મુખ્ય ઘટક ખજૂર, અંજીર અને સૂકા મેવા છે. હા, આમાં ખાંડ કે બીજા કોઈ ગળપણ નો ઉપયોગ કરવામાં આવ્યો નથી. તો આ વખતે જરૂર થી બનાવો આ હેલ્થી એવી બરફી. Bijal Thaker -
ખારેક નો હલવો (સૂકા ખજૂર)
આ નવીનતા મારા ઘર માં બહુજ ભાવિ. જો કે આ ઋતુ કચ્છ માં લીલી ખજૂર ની છે.Falguni Thakker
-
-
ડ્રાય ફ્રુટ લડ્ડુ
#ઇબુક૧#૩૨#ફ્રૂટ્સ ડ્રાય ફ્રુટ્સ માથી આપણને વિટામીન, મીનરલ્સ,ફાઈબર,સૂગર,મળે છે. જે નેચરલ સુગર છે. Nilam Piyush Hariyani -
ડ્રાય ફ્રુટ પંજીરી
#ઇબુક૧#૨૨#ફ્રુટ્સપંજીરી ગુંદ ની પણ બનાવી શકાય અને લોટથી પણ બનાવી શકાય, બીજી ઘણી રીતે પંજીરી બનાવી શકાય છે પણ મે અહી ડ્રાય ફ્રુટ પંજીરી બનાવી છે જે જમ્મુ કશ્મીર ની સ્પેશિયલ વાનગી છે, કાન્હાજી ને પણ પંજીરી નો ભોગ લગાવાય છે અને શિયાળાની વાનગી છે જે ડ્રાય ફ્રુટ ને લીધે હેલ્થી છે... Hiral Pandya Shukla -
ઓટ્સ ડ્રાય ફ્રુટ ચીકી
#શિયાળા#OnerecipeOnetreeશિયાળા ના આગમન સાથે શિયાળા ની રાણી ચીકી નું આગમન પણ થઈ જ જાય છે. મધુપ્રમેહ ના દર્દી સિવાય બધા ચીકી ખાઈ શકે છે. મધુપ્રમેહ ના દર્દી એ થોડી માપ માં ખાવી પડે. ચીકી ગોળ તથા ખાંડ બંને થી બને પણ અમુક સામગ્રી ની ચીકી ખાંડ થી બને અને સ્વાદ પણ એમાં જ આવે. આજે મેં સામાન્ય ચીકી ને થોડો ટ્વિસ્ટ આપી ,થોડી વધારે સ્વાસ્થ્યપ્રદ બનાવી છે. Deepa Rupani -
ખજૂર એન્ડ ડ્રાયફ્રુટ શેક (Khajoor Dryfruit Shake Recipe In Gujarati)
હું આમ તો દરરોજ ફ્રૂટ ના મીલ્ક શેક બનાવું છું તો આજે મેં ખજૂર એન્ડ ડ્રાય ફ્રુટ શેક બનાવ્યું. ખજૂર મા એની નેચરલ મીઠાસ હોય છે એટલે એ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.સવારે નાસ્તામાં ૨/૩ ખજૂર ની પેસી અને દહીં અને થોડા ડ્રાય ફ્રુટ ( કાજુ બદામ પિસ્તા) ખાવા હેલ્થ માટે સારા . Sonal Modha -
ખજૂર એન્ડ ડ્રાય ફ્રુટ બોલ્સ (Khajoor Dryfruits Balls Recipe In Gujarati)
ખજૂર અને ડ્રાય ફ્રુટ બોલ્સ ખાવામાં એકદમ હેલ્ધી છે કેમકે તેમાં શુગર નથી use કરી. ખજૂર ની પોતાની નેચરલ મીઠાસ હોય જ છે. તો ડાયેટ માં પણ ખાઈ શકાય છે. Sonal Modha -
-
ડ્રાયફ્રૂટ ખજૂર પાક (Dryfruit khajur pak recipe In Gujarati)
#CookpadTurns4#dryfruitsશિયાળા માં ડ્રાય ફ્રુટ અને ખજૂર ખાવા માટે નો આ બેસ્ટ ઓપ્શન છે. Kunti Naik -
ખજૂર રોલ (Khajoor Roll Recipe In Gujarati)
#CB9#week9#PG ખજૂર રોલ ખુબ જલદી બની જાય છે અને તે સેહત માટે પણ હેલ્થી છે અને તેને બનાવું એકદમ સરળ છે Harsha Solanki -
ડ્રાય ફ્રુટ ખજૂર પાક (Dry Fruit Khajur Paak Recipe in Gujarati)
#MW1#post2#ઇમ્યુનીટી_રેસિપી#ડ્રાય_ફ્રુટ_ખજૂર_પાક ( Dry Fruit Khajur Paak Recipe in Gujarati) ખજુર શરીર માટે ખૂબ ફાયદાકારક છે અને તેનું સેવન કરવાથી શરીરને મોટો ફાયદો પણ થાય છે, ખજૂરના ઉપયોગથી ઘણી બીમારીઓ પણ મટે છે. હવે શિયાળા ની ગુલાબી ઠંડી ચાલુ થઈ ગઈ છે તો આપણે આવા બધા વાસણા બનાવી ને ખાતા જ હોઈએ છીએ. એમાંનું એક વસાણું ખજૂર પાક છે. દરરોજ 50 થી 70 ગ્રામ ખજૂરનું નિયમિત સેવન કરવાથી ઘણી બીમારીઓ સામે લડવામાં મદદ આવે છે. ખજુરો સ્વાદિષ્ટ, પૌષ્ટિક, મીઠી, ઠંડી, વટ, પટ્ટા અને કફ દૂર કરવામાં ખૂબ અસરકારક છે. આ સિવાય, ઘણા મોટા રોગો, ટીબી, લોહીના પિત્ત, સોજો અને ફેફસાંની સોજો માટે ખૂબ જ ફાયદાકારક છે. તે શરીર અને પલ્સને શક્તિશાળી બનાવે છે. માથાનો દુખાવો, મૂર્છા, નબળાઇ, પેટમાં દુખાવો, આલ્કોહોલની ખામી દૂર કરવા માટે તેનો ઉપયોગ ખૂબ ઉપયોગી છે. તે અસ્થમા, ઉધરસ, તાવ, પેશાબની બિમારીના ઉપચાર માટે ખૂબ અસરકારક છે. Daxa Parmar -
ડબલ કા મીઠા(ડ્રાય ફ્રુટ સ્ટફ્ડ ગુલાબજાંબુ એન્ડ ગુલાબજાંબુ સ્ટફ્ડ રસગુલ્લા)
#સ્ટફ્ડ#ઇબુક૧#૩૨આ સ્વીટ ડબલ સ્ટફિંગ કરીને બનાવેલી છે.ડ્રાય ફ્રુટ સ્ટફ્ડ ગુલાબજાંબુ એન્ડ ગુલાબજાંબુ સ્ટફ્ડ રસગુલ્લા.શાહી ગુલાબજાંબુ અને રસગુલ્લા બન્ને નો સ્વાદ એકસાથે. Anjana Sheladiya -
-
-
ખજૂર ના લાડુ (Dates Dry fruits Ladoo recipe in Gujarati)
#MW1#immunity#cookpad#cookpadindiaખજૂર મા ભરપૂર માત્રામાં વિટામિન્સ, કેલ્શિયમ, આયર્ન, મગ્નસિયમ, ઝીંક અને ફાઇબર હોય છે. ખજૂર ખાવાથી ઘણા હેલ્થ બેનેફિત હોય છે. ખજૂર હાડકા મજબૂત બનાવે છે. અને એ ખાવાથી રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
એલોવેરા ફજ વિથ સેફ્રોન સ્પાઇરલ
#ખુશ્બુગુજરાતકી#પ્રેઝન્ટેશનએલોવેરા/કુંવારપાઠું એ એક એવો ઔષધિય છોડ છે જેનો હજારો વર્ષો થી સ્વાસ્થ્ય અને ત્વચા ની તકલીફો માટે વપરાશ થાય છે.ત્વચા અને સૌદર્ય ને લગતા લાભ સિવાય તેના સ્વાસ્થ્ય ને લાગતા પણ લાભ છે. જેમકે તે પાચનતંત્ર અને પેટ ને લાગતા વિકાર માં ઉપયોગી છે. તેમ છતાં તેનો વપરાશ કરતા પહેલા તેની આડ અસર અને તમારા તાસીર ની અનુકૂળતા જોવી જોઈએ.આજે તેમાં થી ફજ/ હલવો બનાવ્યો છે. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11456892
ટિપ્પણીઓ