સોફ્ટ ઈડલી

Bhavita Mukeshbhai Solanki
Bhavita Mukeshbhai Solanki @bmsolanki68

#ઇબુક૧
#રેસ્ટોરન્ટ

શેર કરો

ઘટકો

  1. 1 કપઅડદની દાળ
  2. 1 કપબોઈલ રાઈસ
  3. 2 કપચોખા
  4. 1 ટેબલ સ્પૂનમેથી ના દાણા
  5. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા અને અડદની દાળ, મેથી ને પાણી થી ધોઈ અને 6 થી 8 કલાક પલાળી દો.

  2. 2

    હવે મિક્સર જાર માં અડદ ની દાળ અને મેથી ના દાણા ને ઝીણા દળી લો.

  3. 3

    ચોખા ને દરદરા દળી ખીરું મિક્સ કરી 12 થી 15 કલાક આથો આવવા દો.

  4. 4

    આથા માં મીઠું ઉમેરી બરાબર હલાવી લો.

  5. 5

    ઈડલી ના સ્ટેન્ડ ને ગ્રીસ કરી ઈડલી ખીરું પાથરી 10 મિનિટ મિડીયમ ગેસ પર થવા દો.

  6. 6

    ઈડલી ઠંડી પડે એટલે કાઢી ને સાંભાર, ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavita Mukeshbhai Solanki
પર

ટિપ્પણીઓ

Similar Recipes