જામફળ ની ખટમીઠી ચટણી

Binita Pancholi
Binita Pancholi @cook_20444635

જામફળ ની ખટમીઠી ચટણી

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1નંગ જામફળ મોટું
  2. 1નંગ લીલુ મરચું
  3. થોડીક કોથમીર
  4. 3 ચમચીગોળ
  5. મીઠું સવાદ પરમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પરથમ જામફળ, મરચું અને કોથમીર ને ધોઈ ને સમારી લો.

  2. 2

    હવે સામગ્રી માં જણાવ્યા પરમાણે બધી જ સામગ્રી ને મીકસર નાં ચટણી બાઉલ માં કરશ કરો.

  3. 3

    તૈયાર છે જામફળ ની ખટમીઠી ચટણી.

  4. 4

    આ ચટણી કચોરી,મેથી ના ગોટા,ઢેબરા,ઢોકળા.......સાથે સરસ લાગેછે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Binita Pancholi
Binita Pancholi @cook_20444635
પર

ટિપ્પણીઓ

Similar Recipes