શેર કરો

ઘટકો

  1. ૬ નંગ પાઉં
  2. ૧ બટે ટુ
  3. ૨૫૦ રીંગણા
  4. ૧ ટુકડો દૂધી
  5. ૨૫૦ વટાણા
  6. ૧ ટુકડો કોબી
  7. ૨ ડુંગળી
  8. ટામેટા
  9. ૫ કડી લસણ
  10. ૨ મરચા
  11. ૧ ટુકડો આદુ
  12. ૧ ચમચી ખાંડ
  13. લીંબુ
  14. ૫૦ ગ્રામ કોથમીર
  15. ૧ ચમચી ગરમ મસાલો
  16. ૧ ચમચી હળદર
  17. ૧ ચમચી નિમક
  18. ૧ ચમચી લાલ મરચું
  19. ૫ ટેબલ સ્પૂન તેલ
  20. ૧ ટેબલ સ્પૂન માખણ
  21. ૧/૨ ચમચી હિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ રીંગણા,દૂધી,બટેટા,કોબી વટાણા બધું જીણું સમારી લો.ત્યાર બાદ તેને ધોઈ લો.

  2. 2

    હવે કૂકરમાં બધું બાફી લો.

  3. 3

    ત્યાર બાદ એક બાઉલ માં લસણ ડૂંગળી ટામેટા આદુ, મરચા બધું જીણું સમારી લો.

  4. 4

    ત્યાર પછી એક પેન માં તેલ અને માખણ મૂકો.તેલ થાય એટલે તેમાં હિંગ નાખી આદુ મરચા લસણ ડુંગળી નાખી સાતડો.

  5. 5

    હવે તેમાં બધા મસાલા કરો.લાલ મરચું હળદર નિમક,ગરમ મસાલો,ખાંડ,નાખી સાતડો.

  6. 6

    ત્યાર પછી તેમાં બાફેલા શાકભાજી ને મેષ કરો ને તેમાં નાખી દો.અને થોડું પાણી નાખી થવા દો.

  7. 7

    હવે તેલ છું ટુ પડે એટલે તેમાં લીંબુ કોથમીર નાખી પાઉં,ડુંગળી,ટામેટા પાપડ સાથે બટર નાખો અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Divya Chhag
Divya Chhag @cook_19168323
પર
જૂનાગઢ

ટિપ્પણીઓ

Similar Recipes