મસાલા ફ્રાય બિસ્કિટ

Neha Dholakiya
Neha Dholakiya @cook_20443136

#SV

મસાલા ફ્રાય બિસ્કિટ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#SV

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપઘઉં નો જાડો લોટ
  2. 1 કપઘઉં નો ઝીણો લોટ
  3. 1/2 કપચોખા નો લોટ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1/2 ચમચીમરી નો ભૂકો
  6. 1/2 ચમચીઅજમા
  7. 1/2 ચમચીજીરુ
  8. થોડી હિંગ
  9. મોણ માટે તેલ
  10. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ત્રણેય લોટ ભેગા કરી તેમા મીઠું સ્વાદ અનુસાર મરી નો ભૂકો અજમો જીરુ થોડી હિંગ અને મુઠી વડે તેવુ મોણ નાખો

  2. 2

    તેનો ભાખરી જેવો લોટ બાંધી બહુ પાતળી નહિ તેવી ભાખરી વણી લો

  3. 3

    તેના પીસ કરી અથવા કોઇ શેપ આપી તેને ધીમા તાપે તળી લો લાઈટ બ્રાઉન તળવી ઠરે પછી ડબ્બા માં ભરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha Dholakiya
Neha Dholakiya @cook_20443136
પર

ટિપ્પણીઓ

Similar Recipes