શેર કરો

ઘટકો

  1. 100ગામ ખજુર
  2. 2ચમચા ઘી
  3. ટોપરા નુ ખમણ સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક વાસણ મા ઘી લો ત્યાર બાદ ઘી ગરમ કરો

  2. 2

    ઘી ગરમ થાય પછી તેમા ખજુર નાખો

  3. 3

    થોડી વાર સુઘી હલાવો પછી એક ડીશ મા પાથરી દો

  4. 4

    પથરાય ગયા બાદ તેમા ટોપરા ના ખમણ થી સજાવો તૈયાર છે ખજુર પાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mansi P Rajpara 12
પર
સૌરાષ્ટ્ર સોમનાથ ભારત

ટિપ્પણીઓ

Similar Recipes