ખજૂર આમલીની ચટણી(khajur aamli chatni recipe in gujrati)

Siddhi Karia
Siddhi Karia @Siddhi_18923157

#goldenapron3
#week16
ખજૂર (Dates)

શેર કરો

ઘટકો

  1. ૧૦૦ ગ્રામ ખજૂર
  2. ૨-૪ આમલી
  3. ૨૫ ગ્રામ આંબોડિયા
  4. ૨૦૦ગ્રામ ગોળ ગડાશ પ્રમાણે આશરે
  5. પાણી જરૂર મુજબ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. 2 ચમચીમરચું
  8. 1 ચમચીધાણાજીરૂ
  9. 1 ચમચીસંચળ
  10. 2 ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૈા પ્રથમ એક વાસણ માં ખજૂર, આમલી અને આંબોડીયા ને ધોઈ ને ૧-૨ કલાક પલાળો. પલળી જાય એટલે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી બાફવા મૂકી ૪-૫ સીટી વગાડો.

  2. 2

    કૂકર ઠંડું પડે એટલે તેમાં ગોળ ઉમેરી એકદમ ઠંડુ થવા દો. હવે ઠંડુ કરેલ ખજૂર આમલી ને ક્રશ કરી લો.

  3. 3

    અને ગાળી લો. જરૂર મુજબ પાણી ઉમેરી લો. હવે મરચું મીઠું ધાણાજીરૂ સંચળ ઉમેરી મિક્સ કરો. ઉપર કોથમીર મૂકી પીરસો.

  4. 4

    તો તૈયાર છે ખજૂર આમલીની ચટણી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Siddhi Karia
Siddhi Karia @Siddhi_18923157
પર

ટિપ્પણીઓ

Similar Recipes