તંદૂરી ચા

Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012

#એનિવર્સરી
#વેલકમ ડ્રીંક

શેર કરો

ઘટકો

  1. ૧ કપ પાણી
  2. દોઢ કપ દૂધ
  3. દોઢ ચમચી ચા પત્તી
  4. ૨ ચમચી ખાંડ
  5. 2નાની એલચી
  6. 2લવિંગ
  7. 4પાંચ દાણા મરી
  8. ૧ ટુકડો આદું ખમણેલું
  9. ફુદીનાનાં ચાર પાન
  10. લીલી ચા ની એક ડાળી
  11. મકાઈના પૌવા
  12. કાજુ
  13. સીંગદાણા
  14. તળવા માટે તેલ
  15. મીઠું
  16. ખાંડ
  17. લાલ મરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કપ પાણીમાં ફુદીનો લીલી ચા એલ ચી લવિંગ આદુ ૨ ચમચી ખાંડ વગેરે નાખી ઉકાળો

  2. 2

    તેમાં ચા નાખી પાંચ મિનિટ ત્યારબાદ દોઢ કપ દૂધ ઉમેરી પાંચ મિનિટ ઉકળવા મુકો ચા રેડી થશે. તેને ગાળીને એક તપેલીમાં કાઢો

  3. 3

    એક નાની માટી ની કુલડી સાફ કરીને ગેસ પર ગરમ કરવા મૂકો ગેસ પર બરાબર તપી જાય પછી એક તપેલીમાં સાચવીને મૂકી દીધો

  4. 4

    તેના પર ગરમ ગરમ ચા રેડો તેમાં બધી ચા રેડી દો

  5. 5

    ચા રેડી થશે

  6. 6

    મકાઈ ના પૌવા મા કાજુ સિંગ લીમડો મરચા વગેરે તળી મકાઈના પૌવાનો ચેવડો બનાવો

  7. 7

    તેમાં મીઠું મરચું બુરૂ ખાંડ વગેરે નાખી મિક્સ કરો

  8. 8

    તંદૂરી ચા અને મકાઈના પૌવાનો ચેવડો રેડી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012
પર

ટિપ્પણીઓ

Similar Recipes