તલ ધારી સુખડી

Varsha Thakor
Varsha Thakor @cook_20375129
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ ઘઉંનો લોટ
  2. 150 ગ્રામ ઘી
  3. 1 વાટકીસીંગનો ભૂકો
  4. 50 ગ્રામતલ
  5. 100 ગ્રામગોળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં ઘી મૂકો. ઘી ગરમ થાય એટલે તેમાં લોટ નાખી ધીમા ગેસ શેકો.

  2. 2

    લોટ એકદમ શેકાય જાય ત્યારબાદ તેમાં સીંગનો ભૂકો અને તલ ઉમેરો. ફરી પાછો પાંચ મિનિટ શેકો.

  3. 3

    ત્યારબાદ ગેસ બંધ કરી દો. તેને થોડું ઠંડુ થવા દો. ત્યારબાદ તેમાં ગોળ ઉમેરો અને એક પ્લેટમાં ઘી લગાવી મિશ્રણ પાથરો. તેની ઉપર થોડા તલ પાથરો.

  4. 4

    ત્યારબાદ તેના આકા પાડી લો. તૈયાર છે તલધારી સુખડી જે ગરમ ગરમ અને ઠંડી પણ ભાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha Thakor
Varsha Thakor @cook_20375129
પર

ટિપ્પણીઓ

Similar Recipes