હની ચીલી સીંગાડા સ્ટરટર સીઝલર
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તેલ ગરમ કરો અને બાજૂ માં એક બાઉલ માં કોનફલોર, મીઠું, મરી પાવડર,પાણી નાખી ખીરૂ બનાવી લો અને તેમાં સીંગાડા ડીપ કરી તળી લો.
- 2
ત્યાર બાદ એક પેન માં તેલ ગરમ કરો અને તેમાં આદુ, મરચું, લસણ ની પેસ્ટ નાખી શેકી લો પછી તેમાં લીલી ડુંગળી નો સફેદ ભાગ નાખી શેકી લો પછી તેમાં ચીલી સોસ, સોયા સોસ, વિનેગર ઉમેરી મીક્સ કરી લો.
- 3
ત્યાર બાદ તેમાં સીંગાડા ઉમેરી, તેમાં મીઠું, હની, તલ ઉમેરી મીક્સ કરી લો.
- 4
ત્યાર પછી તેને સીઝલર પ્લેટ ને ગરમ કરો
- 5
ત્યાર બાદ સીંગાડા માં લીલી ડુંગળી નો લીલો ભાગ ઉમેરી મીક્સ કરી સીઝલર પ્લેટ માં સર્વ કરો લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
હની ચીલી પોટેટો
#ઇબુક૧#૨૫#રેસ્ટોરન્ટહની ચીલી પોટેટો એ ચાઇનીઝ ટેસ્ટી સ્ટાટર છે . Nilam Piyush Hariyani -
-
હની ચીલી પોટેટો (Honey Chili Potato Recipe In Gujarati)
#PSચટપટી વાનગી માં બધા ને લગભગ ચાટ, સમોસા, પાણીપુરી એવું જ યાદ આવે છે પણ આજે મેં બાળકો નું ફેવરિટ અને અત્યાર ની મોસ્ટ ટ્રેન્ડિંગ રેસીપી હની ચીલી પોટેટો મેં બનાવી છે તો ચાલો.... Arpita Shah -
-
-
હની ચીલી પોટેટો ફ્રેન્ચ ફ્રાઈસ (Honey Chili Potato French Fries Recipe In Gujarati)
#EB#WEEK6ફ્રેન્ચ તો બધાને ભાવે છે પણ એને આવી રીતે અલગ રીતે બનાવવામાં આવે તો તેની મજાજ અલગ છે. Rachana Sagala -
-
-
-
-
-
-
-
હની-ચીલી સ્પ્રાઉટેડ નુડલ્સ
#કઠોળઆજે હું લઈ ને આવી છું મગ-મઠ ને ફણગાવી ને વધારે હેલ્ધી કરી ( વૈઢા ને ) નુડલ્સ સાથે મિકસ કરી ને અલગ રીતે પે્ઝન્ટ કરેલ છે Prerita Shah -
-
-
-
-
-
-
-
-
ચીલી ડ્રેગન પોટેટો
#EB#Week12ફ્રેન્ડસ, એકદમ ટેસ્ટી અને ચટપટું કંઇ ખાવું હોય તો બટેટા ની આ વાનગી જરુર ટ્રાય કરો. જનરલી રેસ્ટોરન્ટ કે કોઈ ફંકશન માં સ્ટાર્ટર તરીકે સર્વ કરવા માં આવતી આ વાનગી બનાવવામાં એકદમ ઇઝી છે. તેમાં લીલાં મરચાં નો સ્વાદ ઉમેરી ને મેં ચીલી ડ્રેગન પોટેટો બનાવેલ છે.આ રેસીપી વિડિયો જોવા માટે YouTube પર "Dev Cuisine " સર્ચ કરો 🥰👍લેખિત રેસીપી નીચે આપેલ છે 🥰👍 asharamparia -
પનીર ચીલી(Paneer Chilly Recipe in Gujarati)
#GA4#week6# paneer પનીર એ બાળકો ને અને બધા ને પસંદ હોય છે પનીર ચીલી મારી દીકરી ને બહુ ગમે છે પનીર ચીલી ટેસ્ટ મા પણ સરસ લાગે છે Bhagat Urvashi -
-
-
-
હની ચિલી પોટેટો (Honey Chilli Potatoes Recipe in Gujarati)
#આલૂ#Chinese_Food#goldenapron3#week20#post1 Daxa Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11604836
ટિપ્પણીઓ