લીલી દ્રાક્ષ અને ફુદીના નો જ્યુસ
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા દ્રાક્ષ અને ફુદીના ના પાન ને મિક્સરમાં પાણી નાખી ગ્રાઈન્ડ કરી લો
- 2
હવે એક બાઉલમાં એને ગાળી લો
- 3
હવે તેમાં જરૂર મુજબ પાણી ઊમેરો અને મરી પાવડર, સંચળ પાવડર, લીંબુનો રસ, સુગર શિરપ ઊમેરો અને મિક્સ કરી લો
- 4
હવે સર્વિંગ ગ્લાસ મા લઈ લો અને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લીલી દ્રાક્ષ અને ફુદીનાનો જ્યુસ (Green Grapes Pudina Juice Recipe In Gujarati)
#teatime cooksnapમેં આ રેસિપી આપણા કુકપેડ નાના ઓથર શ્રી ketki dave જી ની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવ્યું છે ખૂબ જ ટેસ્ટી બન્યું હતું થેન્ક્યુ કેતકી દવેબેન Rita Gajjar -
શિયાળા સ્પેશ્યલ કાવો
#ઇબુક૧ #10શિયાળા ની કડકડતી ઠંડીમાં ગરમા ગરમ કાવો પીવાની મજા જ કઈ ઓર છે.... હેલ્થ ની દષ્ટિએ પણ ખૂબ સારો છે. શરદી, ઉધરસ અને પેટ મા આ કાવો રાહત આપે છે. તો ચાલો શીખીએ કાવો Bhuma Saparia -
-
-
લીલી દ્રાક્ષ નો જ્યુસ (Green grapes juice recipe in Gujarati)
#SM#Green_grapes#fresh_juice#cookpadindia#cookpadgujrati Shweta Shah -
-
લીલી દ્રાક્ષ અને વરિયાળી ફુદીના નું જ્યુસ (Green Grapes Variyali Pudina Juice Recipe In Gujarati)
ઉનાળાની ગરમી મા સુપર કૂલ રીફ્રેશનર ને એક્દમ નેચરલ લીલી દ્રાક્ષ અને વરિયાળી ફુદીના નું શરબત / જ્યુસ અને mojito પણ સોડા મસાલા ઉમેરીને બનાવી શકાય. મને કૂકીંગ મા નવાં આઇડિયા અને innovation ખૂબ જ ગમે છે .થેકયુ યૂ કૂકપેડ ટીમ ફોર ગીવ ધિસ wonderful પ્લેટફોર્મ Parul Patel -
-
સેતુર અને લીલી દ્રાક્ષ મોજીતો (mulberry green grapes Mogito recipe in Gujarati)
#NFR#mulberry#green_grapes#fruits#lemon#mint#healthy#wellcome_drink#cool#mojito#cookpadindia#cookpadgujrati Shweta Shah -
લીલી દ્રાક્ષ નું શરબત (શિકનજી)
#SM#sharbat and milkshake challenge#cookpadindia#cookpadgujarati#સીઝન#ફુદીના#લીલી દ્રાક્ષઉનાળા માં ઠંડુ અને ગળ્યું ખાવાની અને પીવાની બહુ ઈચ્છા થાય છે તો મેં લીલી દ્રાક્ષ નું શરબત કે shikanji બનાવ્યું. Alpa Pandya -
લીલી દ્રાક્ષ નું જ્યૂસ.(Green Grapes Juice Recipe in Gujarati)
#WDC#Cookpadindia#Cookpadgujarati Happy Women's Day to All Beautiful's 🌹 Be Healthy Be Happy. દ્રાક્ષ બે પ્રકારની હોય છે. લીલી અને કાળી દ્રાક્ષ. દ્રાક્ષ સ્વાસ્થ્ય ને લગતી ઘણી તકલીફો દૂર કરે છે. દ્રાક્ષ નું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે એવું રસાળ ફળ છે. દ્રાક્ષ સ્વાદે ખાટી અને મીઠી હોય છે. દ્રાક્ષ માં રહેલા વિટામિન સી,કે,એ, મિનરલ્સ અને એન્ટીઓકસીડેન્ટ રોગપ્રતિકારક શક્તિ વધારે છે. દ્રાક્ષ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. Bhavna Desai -
લીલી દ્રાક્ષ નો જ્યુસ (Green Grapes Juice Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે અને ગરમીની સિઝનમાં રાહત આપે છે. Falguni Shah -
-
-
-
-
-
-
તરબૂચ અને દ્રાક્ષ નો જુયસ
#Summer Special Drinkગરમી માં જુદા જુદા જુયસ પીવા ની ખુબ જ મઝા આવે છે અને ઉનાળા માં તરબૂચ અને દ્રાક્ષ ખુબ જ પ્રમાણ માં મળે છે અને એનો ઉપયોગ કરી આજે આ જુયસ બનાવ્યું છે. Arpita Shah -
-
-
-
-
-
-
લીલી દ્રાક્ષ નો જ્યુસ (Green Grapes Juice Recipe In Gujarati)
#RB8#Week8#NFRસમર સીઝન હવે બસ થોડા જ દિવસો છે તો આ સીઝન માં આવતા જ્યુસી ફ્રૂઈટ્સ નો ભરપૂર લાભ લઇ લેવો. ખાટ્ટી મીઠ્ઠી દ્રાક્ષ તો કોને ન ભાવે? કેમકે ખાવા માં સાવ સરળ, ના છાલ કાઢવાની,ના ઠળિયો કે બીજ.સીધી ધોઈ લો અને ચાવી જાવ. એમાં પણ હવે અલગ અલગ વૅરિએશન્સ આવે છે.મેં આ વીક માં બનાવ્યું દ્રાક્ષ નું જ્યુસ. Bansi Thaker -
લીલી દ્રાક્ષ નો જ્યુસ (Green Grapes Juice Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiલીલી દ્રાક્ષ નો જ્યુસ Ketki Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11605523
ટિપ્પણીઓ